SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૧ मध्यराशिः सप्तशती, द्विचत्वारिंशदात्मना । अत्येन राशिना गुण्यस्तथा चैवंविधो भवेत् ॥ १७५ ॥ नूनं सहस्राण्येकोनत्रिंशत्पूर्णा चतुःशती । ततः पश्चनवत्याऽयं, भाज्यः प्रथमराशिना ॥ १७६ ॥ भागे हृते च यल्लब्धं, पानीयं तावदच्छितम् । जम्बूद्वीपदिश्यमीषां, समीपे तत्पुरोदितम् ॥ १७७ ॥ जम्बूद्वीपस्य दिश्येषां, गिरीणामन्तिके पुनः । गोतीर्थेन धरौद्वेधः, स्यात्समो:व्यपेक्षया ॥ १७८ ।। द्विचत्वारिंशदधिका, योजनानां चतुःशती । दश पञ्चनवत्यंशास्त्रैराशिकातु निश्चयः ॥ १७९ ॥ તિય હોવાથી તેના મીંડા ઉડાવવા તે યુક્ત છે અને સરળતા માટે ગણિતજ્ઞો આ પ્રમાણે કરે છે (૫-૭૦૦-૪૨ રહ્યા) મધ્ય રાશિ જે સાતસે છે તેને અંત્યરાશિ બેતાલીસથી ગુણવી તેથી ઓગણત્રીસ હજાર અને ચાર ( ૨૯૪૦૦ ) આવશે તેને પ્રથમની રાશિ પંચાણું સાથે ભાગવી અને ભાગ કરતા જે જવાબ આવ્યા તેટલા જન પાણીની ઉંચાઈ જબૂદ્વીપની દિશાતરફ આ પર્વતની પાસે હોય છે જે પહેલા કહી છે. ૧૭૨–૧૭૭. (૫૦૦૦-૭૦૦-૪ર૦૦૦ ૯૫ –૭૦૦-૪૨ ૭૦૦૮૪૨=૨૯૪૦૦ ૯૫) ૨૯૪૦૦ (૩૦૯ ૨૮૫ = ૩૦૯ જન જબૂદ્વીપની દિશા તરફ ૦૦૯૦૦ આ પર્વત પાસે જળવૃદ્ધિ આવી.) ૮૫૫ ૪૫ જબૂદ્વીપની દિશા તરફ આ પર્વતેની પાસે ગોતીર્થની સાથે પૃથ્વીની ઉંડાઈ સમભૂમિ ભાગના હિસાબે ચારસો બેતાલીશ ચેાજન અને દશ પંચાણું અંશ (૪૪ર૨૬ જન) ત્રિરાશીથી આવે છે. ૧૭૮–૧૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy