SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ कृते चैव तत्र तत्र, विष्कम्भोऽभीप्सितास्पदे । વૈધરાત્રિપુ ધૈયો, દદાન્તઃ શ્રયતામિદ્દ / શ્॰ ॥ सपष्टीनि शतान्यष्ट, द्वौ कोशौ च शिरोऽग्रतः । अतीत्य व्यासजिज्ञासा, चेदिदं गुण्यते तदा ॥ १५१ ॥ अष्टनवत्याढ्यपञ्चशत्यैव पञ्च लक्षकाः । सहस्राः द्विः सप्त पञ्चशती सनवसप्ततिः ॥ १५२ ॥ जातास्ते च हृताः सप्तदशत्यैकविंशया । शतद्वयीं नवनवत्यधिकां ध्रुवमार्पयत् ॥ १५३ ॥ ततश्च सा चतुर्विशैः शतैश्चतुर्भिरन्विताः । त्रयोविंशा सप्तशती, जातेयं तत्र विस्तृतिः ॥ १५४ ॥ मध्यव्यासोऽयमेवैषां सर्वत्रैवं विभाव्यताम् । स्यादुपायान्तरमेतन्मध्य विष्कम्भनिश्रये ॥ १५५ ॥ Jain Education International '' ભાગવી, જે જવાબ આવે તેમાં ચારસા ચાવીશ ઉમેરવા. એમ કરવાથી તે તે ઇચ્છિત સ્થાનેવેલ ધરપતાના વિષ્ણુ ભવિસ્તાર તમારે જાણવા. તેનું દૃષ્ટાંત હવે અહીં સાંભળેા. ૧૪૭–૧૫૦. શિખરથી નીચે આઠસા સાઠ ચેાજન અને એગાઉ નીચે ઉતર્યા બાદ જે વિષ્ડ ભ જાણવા હાય, તેા તેને પાંચસેા અઠ્ઠાણુંથી ગુણવા ત્યારે પાંચ લાખ ચૌદ હજાર પાંચસા ઓગણસીત્તેર (૫૧૪૫૬૯) થયા તેને સત્તરસેા એકવીશની સખ્યાથી ( ગિરિની 'ચાઈથી) ભાગવાથી ખસેા નવાણુ થયા અને તેમાં ચારસેા ચાવીશ ઉમેરવાથી સાતસેાત્રેવીસ ચેાજનના વિસ્તાર થયા અને આ જ બધાય પતાના મધ્યભાગના વિસ્તાર છે. આ મધ્યમ વ્યાસને જાણવા માટે બીજે પણ ઉપાય છે. ૧૫૧-૧૫૫. ૮૬૦ ચેાજન ૨ ગાઉ ૪પ૯૮ નું ગણિત ૮૬૦ યાજન × ૫૯૮=૫,૧૪,૨૮૦ ના ચેાજન × ૫૯૮= +૨૯૯ ૧૭૨૧) ૫,૧૪૫૭૯ (૨૯૯ ચાજન લાંબે ૩,૪૪૨ ૧૭૦૩૭ ક્ષેત્રલેાક-સગ ૨૧ ૫,૧૪,૫૭૯ ચેાજન થાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy