________________
વેલંધર પર્વતોનું માન
२७
सुवर्णाङ्करत्नरूप्यस्फटिकैर्घटिताः क्रमात् । दिश्याश्चत्वारोऽपि शैलाः, सर्वे विदिक्षु रत्नजाः ॥ १४२ ॥ अष्टाप्यमी योजनानां, सहस्रं सप्तभिः शतैः । एकविंशः समधिकमुत्तङ्गत्वेन वर्णिताः ॥ १४३ ॥ चतुःशती योजनानां, त्रिंशा क्रोशाधिकाममी । वसुधान्तर्गताः पद्मवेदिकावनमण्डिताः ॥ १४४ ॥ मूले सहस्रं द्वाविंश, सर्वेऽपि विस्तृता अमी । त्रयोविंशानि मध्ये च, शतानि सप्त विस्तृताः ॥ १४५ ॥ योजनानां चतुर्विशां, चतुःशतीमुपर्यमी । विस्तृताः सर्वतो व्यासज्ञानोपायोऽथ तन्यते ॥ १४६ ॥ योजनादिषु यावत्सूत्तीर्णेषु शिवराग्रतः । वेलन्धरपर्वतानां, विष्कम्भो ज्ञातुमिष्यते ॥ १४७ ॥ अतिक्रान्तयोजनादिरूपं तं राशिमञ्जसा । अष्टानवत्याऽभ्यधिकर्गुणयेः पञ्चभिः शतैः ॥ १४८ ॥ जातं चैतेषां गिरिणामुच्छयेण विभाजय ।
यल्लब्धं तचतुर्विंशचतुःशतयुतं कुरु ॥ १४९ ॥ પૂર્વ—દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર એ ચારે દિશાઓના વેલંધર પર્વતો અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રૂપુ અને સ્ફટિકથી નિર્મિત થયેલા છે અને વિદિશાના પર્વતે રત્નોથી भनेता छ. १४२.
આ આઠે પર્વત સત્તરસે એકવીશ એજનથી કંઈક અધિક ઉંચાઈવાળા કહેલા छे. १४३.
(આ આઠે વેલંધર પર્વત) ચારસો ત્રીશ જન અને એકગાઉ જમીનની અંદર રહેલા છે, અને ઉપરના ભાગે પદ્મવેદિક તથા વનથી શોભી રહ્યા છે. ૧૪૪.
(આ આઠે પર્વત) મૂળમાં એક હજાર બાવીશ યોજન, મધ્યમાં સાતસો તેવીશ જન અને ઉપરના ભાગમાં ચાર ચોવીશ યજન વિસ્તારવાળા છે, હવે ચારે माथा व्यास (विस्तार) ताने। Bाय यावे छे. १४५-१४६.
આ વેલંધર પર્વતના શિખરના અગ્રભાગથી જેટલા યોજના નીચે ઉતર્યા બાદ ત્યાં વેલંધર પર્વતોનો વિષઁભ જાણવો હોય, ત્યારે તે ઉતરાઈ ગયેલા ગોજનની સંખ્યાને પાંચસો અઠ્ઠાણુથી ગુણવી, અને જે આવે, તેને પર્વતની ઉચાઈ સત્તરસ એકવીશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org