________________
ક્ષેત્રલોક-સર્ગ ૨૧
स्वस्वावासपर्वतानामाधिपत्यममी सदा । पालयन्ति पूर्वजन्मार्जितपुण्यानुसारतः ॥ १३५ ॥ त्रिभिर्विशेषकं । आज्ञाप्रतीच्छका एपां. सन्त्येतदनुयायिनः । अनुवेलन्धरास्तेषां, विदिश्वावासपर्वताः ॥ १३६ ।। कर्कोटकादिरेशान्यां, विद्युत्प्रभोऽग्निकोणके ।
कैलाशो वायवीयायां, नेत्यामरुगप्रभः ॥ १३७ ॥ વાટકા મા, કાશwત્રમ | एषां चतुर्णामद्रीणामीशा गोस्तूपसश्रियः ॥ १३८ ॥ यथास्वमेपामष्टानां, रम्या दिक्षु विदिक्षु च । राजधान्यः स्वस्वनाम्ना, परस्मिन्लवणार्णवे ॥ १३९ ॥ असङ्खयेयान् द्वीपवार्डीनतीत्य परतः स्थिते । योजनानां सहस्राणि, वगाह्य द्वादश स्थिताः ॥ १४० ॥ जम्बूद्वीपवेदिकान्तादष्टापि स्वस्वदिश्वमी ।
द्विचत्वारिंशत्सहस्रयोजनातिक्रमेऽद्रयः ॥ १४१ ।। જન્મમાં ઉપાર્જન કરેલા પુન્યના અનુસારે આ બધા દેવો સદાકાળ પોતપોતાનાં આવાસ પર્વતોના આધિપત્યનું પાલન કરે છે. ૧૩૩-૧૩૫. - આ ચારે દેવતાઓની આજ્ઞાને સ્વીકારનારા અને તેને અનુસરનારા અનુલંધર દેવતાઓ છે. તેમના આવાસ પર્વતે વિદિશાઓમાં છે. ૧૩૬.
ઈશાન ખૂણામાં કર્કોટક, અગ્નિખૂણામાં વિદ્યુપ્રભ, વાયવ્ય ખૂણામાં કેલાશ અને નૈઋત્ય ખૂણામાં અરૂણપ્રભ નામના અનું વેલંધર પર્વત છે. ૧૩૭.
આ ચારે અનુલંધર પર્વતના સ્વામી અનુક્રમે કર્કોટક, કર્દમક, કૈલાસ અને અરૂણપ્રભ નામના દેવ છે કે જેને વૈભવ ગોસ્તુપદેવ પ્રમાણે સમજવો. ૧૩૮.
આ આઠે વેલંધર દેવતાઓની પોતપેતાના નામની બીજા લવણસમુદ્રમાં, દિશાઓ અને વિદિશાઓમાં સુંદર રાજધાનીઓ છે. ૧૩૯.
અસંખ્યદ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી રહેલા (લવણ) સમુદ્રમાં બાર હજાર જન (અવગાહન કરીને) દૂર આ રાજધાનીઓ રહેલી છે. ૧૪૦.
જંબુદ્વિીપની વેદિકાના છેડાથી આ આઠે પર્વતે પોતપોતાની દિશામાં બેંતાલીશ હજાર યોજન દૂર રહેલા છે. ૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org