SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વેલ ધર પર્વત અંગે पश्चिमायां शङ्खनामा, नगः सोऽप्यन्विताभिधः । शङ्खाभैः शतपत्राद्यैर्जलाश्रयोद्भवैर्लसन् ॥ १२८ ॥ उत्तरस्यां दिशि वेलन्धरावासधराधरः । दकसीमाभिधः शीताशीतोदोदकसीमकृत् ॥ १२९ ॥ शीताशीतोदयोनद्योः, श्रोतांसीह धगधरे । प्रतिघातं प्राप्नुवन्ति, दकसीमाभिधस्ततः ॥ १३० ॥ एवं च शीताशीतोदे, पूर्वपश्चिमयोर्दिशोः । प्रविश्य वारिधी याते, उदीच्यामिति निश्चयः ॥ १३१ ॥ गोस्तुपे गोस्तुपसुरो, दकभासगिरी शिवः । शङ्ख शङ्खो दकसीमपर्वते च मनःशिलः ॥ १३२ ॥ सामानिकसहस्राणां, चतुर्णी च चतसृणाम् । पट्टाभिषिक्तदेवीनां, तिसृणामपि पर्षदाम् ।। १३३ ॥ सैन्यानां सैन्यनाथानां, सप्तानामप्यधीश्वराः । आत्मरक्षिसहस्रैश्च, सेव्याः पोडशभिः सदा १३४ ।। પશ્ચિમ દિશામાં યથાર્થ નામવાળો શંખનામક વેલંધર પર્વત છે, કે-જે જળાશયોમાં ઉત્પન્ન થયેલા શંખજેવા કમળથી શેભી રહ્યો છે. ૧૨૮. ઉત્તર દિશામાં દકસીમાં નામને વેલંધર પર્વત છે કે-જે સીતા અને સીતાદાનદીના પાણીની સીમા કરનારો છે અર્થાત્ મર્યાદા બાંધનાર છે. ૧૨૯. સીતા અને સતદાનદીના પ્રવાહો આ પર્વતને વિષે પ્રતિઘાત પામે છે–અટકી જાય છે તેથી આ પર્વતનું નામ દેકસીમાં છે. ૧૩૦. આ પ્રમાણે સીતા અને સીતાદા નદી પૂર્વ-પશ્ચિમ દિશામાંથી સમુદ્રમાં પ્રવેશ કરીને ઉત્તરમાં જાય છે–એમ અહીં નિશ્ચય થાય છે. ૧૩૧. ગેસ્તુપ પર્વત ઉપર ગોસ્તુપ નામનો દેવ છે. દકભાસ પર્વત ઉપર શિવ નામને દેવ છે. શંખપર્વત ઉપર શંખ નામને દેવ છે. અને દસમ પર્વત ઉપર મન:શીલ નામને દેવ છે. ૧૩૨. ચારદેવોના વૈભવનું વર્ણન: ચારહજાર સામાનિક દેવતાઓ, ચાર પટ્ટાભિષિક્ત દેવીએ ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિઓ અને સેળહજાર આત્મરક્ષક દેથી નિત્ય સેવાતાં તથા પૂર્વ પૂર્વ છે. ઉ–૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy