SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વેલંધર પર્વતોનાં વિસ્તાર કાઢવાની રીત ૨૯ मूले शिरे च विष्कम्भौ, यौ तद्योगेऽद्धिते सति । सर्वत्र मध्यविष्कम्भो, लभ्योऽत्र भाव्यतां स्वयम् ॥ १५६ ॥ एषां वेलन्धराद्रीणां, मूलांशे परिधिं जिनाः । સત્તાનિ ઢાત્રિશત, સદ્ ટ્રાત્રિશતના' || પ૭ + मध्ये सषडशीतीनि, द्वाविंशतिः शतानि च । किञ्चित्समतिरेकाणि, परिक्षेपो निरूपितः ।। १५८ ॥ उपरि स्यात्परिक्षेपः, शतान्येषां त्रयोदश । किञ्चिदूनकचत्वारिंशता युक्तानि भूभृताम् ॥ १५९ ॥ द्विसप्ततिः सहस्राणि, शतमेकं चतुर्दशम् । योजनानामष्टभक्तयोजनस्य लवास्त्रयः ॥ १६० ॥ ૧૭૦૩૭ ૧૫૪૮૯ ૦૧૫૪૮૯ ૧૫૪૮૯ ૦ ૦ ૦૦૦ મૂળનો અને ઉપરનો જે વિસ્તાર છે તેને સરવાળે કરીને અડધે કરીએ તો બધે મધ્ય વિસ્તાર આવે આ વાત સ્વયં વિચારી લેવી. ૧૫૬. ( ૧૦૨૨ જન મૂળનો વ્યાસ ૪૨૪ યોજન ઉપર વ્યાસ ૧૪૪૬ એના અડધા ૭૨૩ એજન તે મધ્યનો વિષ્કભ) આ વેલંધર પર્વતોની મૂલમાં પરિધિ બત્રીસો બત્રીસ (૩૨૩૨) યોજનમાં કંઈક ન્યૂન અને મધ્યમાં (૨૨૮૬) બાવીસસે છયાસી જનથી કંઈક અધિક અને શિખરના ભાગે તેરસ એકતાલીસ (૧૩૪૧) યોજનમાં કંઈક ન્યૂન છે આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવતેએ કહેલું છે. ૧૫૭-૧૫૮. આ આઠે વેલંધર પર્વતેના મૂળ ભાગથી પરસ્પર અતર બહોતેર હજાર એકસો ૨ “શિથિ ગૃના ફાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy