SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લંધર નાગદેવતાઓનું કાર્ય તથા સંખ્યા ૨૩ लक्षमेकं सहस्राणि, चतुःसप्ततिरेव च । वेलन्धरा नागदेवा, भवन्ति सर्वसंख्यया ॥ १२१ ॥ एषामुपक्रमेणैव, निरुद्धा नावतिष्ठते । वेलेयं चपलाऽतीव, महेलेव रसाकुला ॥ १२२ ॥ किंतु द्वीपस्थसंघाहदेवचक्रयादियुग्मिनाम् । पुण्याजगत्स्वभावाच्च, मर्यादा न जहाति सा ॥ १२३ ॥ इदं जीवाभिगमसूत्रवृत्त्यभिप्रायेण, पञ्चमाङ्गे तवृत्तौ च-'जया णं दीविच्चया ईसिं णो ण तया सामुद्दया ईसिं, जया णं सामुद्दया ईसिं णो ण तया दीविच्चया ईसिं ?, गो० ! तेसिं ण वायाणं अन्नमन्नविविञ्चासेणं लवणसमुद्द वेलं नातिकमइ," "अन्योऽन्यव्यत्यासेन" यदेके ईषत् पुरोवातादिविशेषणा वान्ति तदेतरे न तथाविधा वान्तीत्यर्थः । वेलं नाइक्कमई'त्ति तथाविधवायुद्रव्यसामर्थ्याटेलायास्तथास्वभावस्वाच्चे "त्युक्तं, अत्र ईसिं पुरोवातादीनि विशेषणानि त्वेवं-'ईसिं पुरोवाय 'ति આવા વેધર નાગદેવતાઓની કુલ સંખ્યા એક લાખ ચુમોતેર હજાર (૧૭૪૦૦૦)ની થાય છે. ૧૨૧. (૪૨૦૦૦ જમ્બુદ્વીપની દિશાતરફના નાગદેવતાઓ ७२००० ધાતકીખડની દીશાતરફના ૬૦૦૦૦ શિખા ઉપરના ૧૭૪૦૦૦ કુલ સંખ્યા ની) રસાકુલ–શોખીન સ્ત્રીની જેમ આ અત્યંત ચપલ એવી જલ–વેલા વેલંધર દેવતાઓનાં પ્રયાસથી જ અટકે છે તેવું નથી પરંતુ દ્વીપમાં રહેલા સંઘ, અરિહંતદેવ, ચક્રવર્તી, ગુગલિયા વગેરેનાં પુણ્યથી અને તથા પ્રકારના જગરવભાવથી આ વેલા મર્યાદા મૂક્તી નથી. ૧૨૨૧૨૩. આ વાત શ્રી જીવાભિગમસૂત્રની ટીકા (વૃત્તિ) ના અભિપ્રાયે કહી તથા પંચમાંગ શ્રીભગવતીજીની ટીકા (વૃત્તિ) માં પણ કહ્યું છે. હે ભગવાન્ ! જ્યારે દ્વિીપતરફ પુરોવાત વગેરે વાયુ કંઈક હોય, ત્યારે સમુદ્રતરફ પુરવાત વગેરે વાયુ ન હોય? અને જ્યારે સમુદ્રતરફ પુરોવાત વગેરે વાયુ કંઈક હોય, ત્યારે દ્વીપ તરફ પુરોવાત વગેરે વાયુ ન હોય ? તેને ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy