________________
૨૨
ક્ષેત્રક-સગ ૨૧
भाति भूयोऽब्धिभूपालवृतो दैवतसेवितः । शिखामिषाप्तमुकुटो, दधद्वा वाद्धिचक्रिताम् ।। ११४ ॥ त्रिभिर्विशेषकं । पातालकुम्भसंमूर्च्छद्वायुविक्षोभयोगतः । उपर्यस्याः शिखायाश्च, देशोनमर्द्धयोजनम् ॥ ११५ ॥ द्वौ वारौ प्रत्यहोरात्रमुदकं बर्द्धतेतराम् । तत्प्रशान्तौ शाम्यति च, भवेद्वलेयमूर्द्धगा ॥ ११६ ॥ तां च वेलामुच्छलन्ती, दीव्यग्रकराः सुराः ।। शमयन्ति सदा नागकुमारा जगतः स्थितेः ॥ ११७ ॥ तत्र जम्बूद्वीपदिशि, शिखावेलां प्रसृत्वरीम् ।। द्विचत्वारिंशत्सहस्रा, धरन्ति नागनाकिनः ॥ ११८ ॥ धातकीखण्डदिशि च, प्रसर्पन्तीमिमां किल । नीवारयन्ति नागानां, सहस्राणि द्विसप्ततिः ॥ ११९ ॥ देशोनं योजनाई यर्द्धतेऽम्वु शिखोपरि । ।
पष्टि गसहस्राणि, सततं वारयन्ति तत् ॥ १२० ॥ અથવા તે ઘણા સમુદ્રરૂપ રાજાઓથી વિટળાયેલ, દેવતાઓથી લેવાયેલ અને શિખારૂપી મુગટને ધારણ કરનારો આ સમુદ્ર, સમુદ્રોનાં ચકવર્તી પણાને ધારણ કરતે શેભે છે. ૧૧૪.
પાતાલકુંભમાં ઉત્પન્ન થતાં વાયુના વિક્ષેભના કારણે શિખાની ઉપર કંઈક જૂન (અર્ધજન) બેગાઉ દરરોજ દિવસમાં બેવાર સમુદ્રવેલા વધે છે અને એ વાયુ શાંત થતાં તે વેળા પણ શાંત થાય છે. ૧૧૫–૧૧૬.
આ રીતે ઉપર ઉછળતી તે પાણીની વેલાને નાગકુમાર દેવતાએ હંમેશા ચાટ (મેટાકડછા ) હાથમાં લઈને વારે છે આ જગતસ્વભાવ છે. ૧૧૭.
લિંધર દેવો
જબૂદ્વીપની દિશાતરફ પ્રસરતી વેલાને બેંતાલીસ હજાર (૪૨૦૦૦ ) નાગકુમાર દેવતાઓ અટકાવે છે.
ધાતકીખંડની દિશાતરફ પ્રસરતી વેલાને બહોતેર હજાર (૭૨૦૦૦) નાગકુમાર દેવતાઓ અટકાવે છે. ૧૧૯.
કંઈક ન્યૂન (બેગાઉ) અર્ધ યોજન જે પાણીની શિખા ઉપર વધે છે, તેને સાઠ હાર (૬૦૦૦૦) નાગકુમાર દેવતાઓ અટકાવે છે. ૧૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org