SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક્ષેત્રક-સર્ગ-રા जातं पञ्चसहस्राढ्य, लक्षमेकमिदं पुनः । अस्मिन् प्रकरणे कोटिरित्येवं परिभाषितम् ॥ ३७॥ अथैववंरूपया कोट्या, गुणयेल्लवणाम्बुधेः । मध्यमं परिधर्मानं, स्यादेवं प्रतरात्मकम् ॥ ३८ ॥ तच्चेद-सहस्राणि नव कोटिनां, तथा नव शातान्यपि । વિFદિ: વોટયર્થ, રક્ષા સપ્તશોર કે રૂડ II સાળિ , યોગનાનામિ વિનૈઃ.. प्रतरं लवणे प्रोक्तं, सर्वक्षेत्रफलात्मकम् ॥ ४०॥ मध्यभागे सप्तदश, सहस्राणि यदीरितम् । जलमानं तदनेन, प्रतरेणाहतं धनम् ॥४१॥ (દા.ત. ૨૦૦૦૦૦ એજન લવણસમુદ્ર વિસ્તાર સહ ૧૦૦૦૦ બાદ કરવાના ૧૯૦૦૦૦ થયા આ સંખ્યાના અડધા કરવાથી ૯૫૦૦૦ થયા તેમાં ૧૦૦૦૦ ઉમેરવાથી ૯૫,૦૦૦+૧૦૦૦૦=૧૦,૫,૦૦૦ થયા એને કેટ કહેવાય). ૩૬-૩૭. હવે આવા પ્રકારની કટિ વડે લવણ સમુદ્રના મધ્ય ભાગની પરિધિથી માન કાઢવામાં આવે, તે નીચે મુજબ પ્રતરાત્મક માન આવે છે. ૩૮. નવ હજાર નવસે એકસઠ ક્રોડ સત્તરલાખ પંદર હજાર– (૯,૬૧,૧૭૧,૫૦૦૦) જનનું લવણ સમુદ્રનું સંપૂર્ણ ક્ષેત્રફળ સ્વરૂપ પ્રતરાત્મક ગણિત શ્રી જિનેશ્વરોએ કહેલું છે. તે આ મુજબ છે – (લવણું સમુદ્રની મધ્યમ પરિધિ ૯૪૮,૬૮૩ ને કેટિથી ગુણવાથી ૯૪૮૬૮૩૪૧૦૫૦૦૦ ૯૯૬૧૧૭૧૫૦૦૦ જનનું લવણ સમુદ્રનું પ્રતરાત્મક ગણિત થાય. તાત્પર્ય એ, કે, લવણ સમુદ્રના ૧-૧ યોજનાના ટુકડાને ૧-૧ પ્રતર કહેવાય ૩૯-૪૦ સત્તર હજાર (૧૭૦૦૦) જન સ્વરૂપ મધ્યમ ભાગની જળની ઉંચાઈને પ્રતરવડે ગુણવાથી ઘન આવે છે. ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy