SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીની ઉચાઈ જાણવાની રીત ] [ ૫ यथाऽत्र पञ्चनवतेोजनानामतिक्रमे । विभज्यन्ते योजनानि, पञ्चोनेन शतेन वै ॥२२॥ एक योजनमाप्तं यत्तत्षोडशभिराहतम् । योजनानि पोडशैवं, ज्ञातस्तत्र जलोच्छ्यः ॥२३॥ तथाहुः क्षमाश्रमणमिश्राः "जत्थिच्छसि उस्सेहं ओगाहित्ताण लवणसलिलस्स । पंचाणउइविभत्ते सोलसगुणिए गणियमाहु ।। २४ ।। एतश्च धातकीखण्डजम्बूद्वीपान्त्यभूमितः । दत्त्वा दवरिकां मध्ये, शिखोप रितलस्य वै ॥२५ ।। अपान्तराले च किमप्याकाशं यत् जलोज्झितम् । तत् सर्व कर्णगत्यैतत्संवन्धीति जलैर्भतम् ॥ २६ ॥ અહીં આ પ્રમાણે વૃદ્ધ પરંપરા છે કે – ધાતકી ખંડથી અથવા જબૂદ્વીપથી સમુદ્રની અંદર જેટલા અંશ-અંગુલ–ોજનાદિ ગયા બાદ, પાણીની ઉંચાઈ જાણવાનું મન થાય, તેટલા અંશ–અંગુલ જનાદિને પંચાણુ સાથે ભાગવા અને ભાગવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય, તેનાથી સોળ ગણી પાણીની ઉંચાઈ ત્યાં સમજવી. ૨૦-૨૧ જેવી રીતે પંચાણું જન સમુદ્રમાં ગયા બાદ, તે પંચાણું ને પંચાણું વડે ભાગવાથી એક જન પ્રાપ્ત થાય, તેને સળથી ગુણવાથી સોળ જન આવે, તેથી પંચાણું જને પાણીની ઉંચાઈ સેળ જન સમજવી (૯૫-૯૫=૧, ૧૮૧૬=૧૬ જન) ૨૨-૨૩. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ફરમાવે છે કે : લવણ સમુદ્રનું અવગાહન કરીને તમે જ્યાંથી પાણીની ઉંચાઈ જાણવા ઈચ્છો, ત્યાનાં જનને પચાણુની સંખ્યા વડે ભાગીને, સોળથી ગુણવાથી. જે આવે તે ત્યાંના પાણીની ઉંચાઈ સમજવી ૨૮. જબૂદ્વીપ અને ઘાતકીખંડના કિનારાની અંતભૂમિથી શિખાના ઉપરિતનાલના મધ્યમાં દેરી મુકીને આ ગણિત થાય છે. અને વચમાં પણ જે આકાશક્ષેત્ર પણ રહીત છે, તે પણ કર્ણાગતિ સંબંધ એટલે સમુદ્ર સબંધિ છે, તેથી તે પાણી વાળુ છે એમ માનવું. ૨૫–૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy