________________
[ ક્ષેત્રલોક-સર્ગ–૨૧ एवं च पञ्चनवतिसहस्रान्ते समक्षितेः ।
નિમ્નતમ તોsઘત્ર, વાતા સ ત્રના છે | तथाहुः-"जत्थिच्छसि उव्वेहं ओगाहित्ताण लवणसलिलस्स ।
पंचाणउइविभत्ते जं लद्धं सो उ उव्वेहो ॥ १६॥ ततश्च-द्वयोर्गातीर्थयोमध्ये सहस्रयोजनोन्मितः ।
स्यादुद्वेधः सहस्राणि, दश यावत्समोऽभितः ।। १७ ।। जम्बूद्वीपवेदिकान्तेऽङ्गुलासङ्ख्यांशसंमितम् । सलिलं घातकीखण्डवेदिकान्तेऽपि तादृशम् ।।१८।। ततः पञ्चनवत्यांशैवद्धन्ते पोडशांशकाः ।
Tઃ વષ્યનવા, વદ્વતે વોશાકુરી ? | अत्रायमाम्नायः
धातकीखण्डतो जम्बूद्वीपतो वा पयोनिधौ । जिज्ञास्यते जलोच्छायो, यावत्स्वंशाङ्गुलादिषु ।। २० ।। पञ्चोनशतभक्तेषु, सत्सु तेषु यदाप्यते ।
तत् षोडशगुणं यावत्तावांस्तत्र जलोच्छ्यः ।। २१॥ જેમ સમતલ ભૂમિથી (કિનારાની ભૂમિથી) સમુદ્રમાં પંચાણું અંશ ગયે છતે, એક અંશની ઉંડાઈ થાય. પંચાણું અંગુલ ગમે તે, એક અંગુલની ઉંડાઈ થાય. પંચાણ
જન ગયે છતે, એક જનની ઉંડાઈ થાય. પંચાણુઓ જન ગયે છતે, સો જનની ઉંડાઈ થાય. અને બન્ને બાજુથી પંચાણું હજાર યોજન ગયે છતે, (લવણ સમદ્રની મધ્યમાં) એક હજાર જનની ઉંડાઈ આવે. ૧૩-૧૫.
આ પ્રમાણે કહેલું છે કે – લવણુ સમુદ્રમાં અવગાહન કરીને જ્યાં તમે ઉંડાઈ જાણવા ઇચછે છે, તેને (અવગાહન કરાયેલા તે અંગુલ જનાદિની સંખ્યાને) પચાણની સંખ્યા વડે ભાગવાથી જે જવાબ આવે, તે ત્યાંની ઊંડાઈ સમજવી. ૧૬.
તેથી બને ગોતીર્થની મધ્યમાં ચારે તરફ સમાન દશ હજાર જન સુધી, એક હજાર યોજન પ્રમાણુ ઉંડાઈ છે. ૧૭
જબૂઢીપ અને ઘાતકીખંડની વેદિકાના અંત ભાગમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પાણી હોય છે. ત્યાર પછી પંચાણુ અંશ આગળ જતાં પાણીની શિખા સેળ અંશ વધે છે. અને પંચાણું અંગુલ જઈએ, તે સેળ અંગુલ વધે છે ૧૮-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org