SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ કલ્પ પત્ર દેવતાઓનાં પ્રકાર आरणस्स, जहा ईसाणस्स तहा सव्वेसिं उत्तरिल्लाणं जाव अच्चुयस्स" एतद्वृत्तावपि देवेन्द्रस्तवाभिधानप्रकीर्णक इव द्वादशानामिंद्राणां विवक्षणादारणस्येत्यायुक्तमिति संभाव्यते, अन्यथा चतुषु द्वावेवेन्द्रावत आरणस्येत्याद्यनुपपन्नं स्यादिति, प्रज्ञापनाजीवाभिगमसूत्रादौ तु दशैव वैमानिकेन्द्रा उक्ता इति प्रतीतमेव ॥ अच्युतस्वर्गपर्यन्तमेषु वैमानिकेष्विति । यथासंभवमिन्द्राद्या, भवन्ति दशधा सुराः ॥ ५२६ ।। तथाहि-इन्द्राः सामानिकास्त्रायस्त्रिंशास्त्रिविधपार्षदाः । आत्मरक्षा लोकपाला, आनीकाश्च प्रकीर्णकाः ॥ ५२७ ॥ आभियोग्याः किल्बिषिका, एवं व्यवस्थयान्विताः । अत एव च कल्पोपपन्ना वैमानिका अमी ।। ५२८ ॥ एवं च भवनाधीशेष्वप्येते दशधा सुराः । भवन्त्यष्टविधा एव, ज्योतिष्कव्यन्तरेषु तु ॥ ५२९ ॥ મહારાજાનું વર્ણન છે, તે રીતે દક્ષિણ દિશાના સર્વ ઈદ્રોનું જાણવું, યાવતું આ રણ સુધી તે જ રીતે જેમ ઈશાનેન્દ્રનું વર્ણન છે, તેમ બધા ઉત્તર દિશાના ઈન્દ્રનું જાણવું, યાવત અય્યતેન્દ્ર સુધી’... અને એની ટીકામાં પણ દેવેન્દ્ર સ્તવ નામના પ્રકરણની જેમ બાર ઈન્દ્રોની વિવક્ષા કરી છે. તેથી “આરણના ઈન્દ્રનું’... ઈત્યાદિ કહેલું સંભવી શકે છે. અન્યથા ચાર દેવલોકમાં બે ઈન્દ્રો છે એટલે આપણનું... ઈત્યાદિ કહેલું ઘટી શકે નહીં પ્રજ્ઞાપના સૂત્ર તથા જીવાભિગમસૂત્ર વગેરેમાં તે દશ જ વૈમાનિક ઈન્દ્રો કહેલા છે, જે પ્રતીત જ છે. અશ્રુત સ્વર્ગ સુધીના આ વૈમાનિક દેવલોકોમાં સંભવ મુજબ ઈન્દ્રાદિ દશ પ્રકારના દેવ છે. પ૨ ૬. તે આ પ્રમાણે– ૧. ઈન્દ્ર, ૨. સામાનિક, ૩. ત્રાયશ્ચિશ, ૪. ત્રણ પ્રકારની પર્ષદા, પ. આત્મરક્ષક દેવો, ૬. લોકપાલ, ૭. સૈન્ય, ૮. પ્રકીર્ણ, ૯. આભિગિક, ૧૦ કિબિષિક. આ પ્રમાણેની વ્યવસ્થાથી યુક્ત હોવાથી આ વૈમાનિક દેવ કપ પન્ન કહેવાય છે. પર૭–પ૨૮. ભવનપતિમાં પણ આ પ્રમાણે દશ પ્રકારના દેવો હોય છે જ્યારે જ્યોતિષ અને વ્યંતરમાં આઠ પ્રકારના દેવો હોય છે. જગત્ સ્વભાવથી જ ત્રાયચિંશ અને લેપાલ) આ બે ભેદ વ્યંતર-જ્યોતિષમાં હોતા નથી. અય્યતથી આગળ રૈવેયક અને અનુત્તરમાં ક્ષે-૩, ૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy