SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ४६४ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ सार्द्धद्विशत्या देवानां, मध्यपर्षदि सेवितः । षट्पल्योपमयुक्त कविंशत्युदधिजीविनाम् ॥ ५१९ ॥ सेव्यः पर्षदि बाह्यायां, पञ्चभिर्नाकिनां शतैः । एकविंशत्यधिपञ्चपल्योपममितायुषाम् ॥ ५२० ॥ સામાનિયાનાં દ્રશfમ, સૌ સેવિતમઃ | एकैकदिशि तावद्भिस्तावद्भिश्चात्मरक्षकः ॥ ५२१ ॥ सैन्यैः सैन्याधिपैस्त्रायस्त्रिंशकैलॊकपालकैः । सेव्यः परैरपि सुरैरारणाच्युतवासिभिः ॥ ५२२ ।। દ્વત્રેિશનાધિકાન શો, વૃદ્ધાવાન વિવિઃ | रूपैः पूरयितुं तिर्यक, चासंख्यद्वीपवारिधीन् ॥ ५२३ ॥ भुङ्क्ते साम्राज्यमुभयोरारणाच्युतनाकयोः । विमानत्रिशतीनेता, द्वाविंशत्युदधिस्थितिः ॥ ५२४ ॥ सप्तभिः कुलकं ।। अस्य यानविमानं स्यात्सर्वतोभद्रसंज्ञकम् । सर्वतोभद्रदेवश्च, नियुक्त स्तद्विकुर्वणे ॥ ५२५ ॥ स्थानागपञ्चमस्थाने तु आनतप्राणतयोरारणाच्युतयोश्च प्रत्येकमिन्द्रा विवक्षिता दृश्यन्ते, तथा च तत्सूत्रं-'जहा सकस्स तहा सव्वेसिं दाहिणिल्लाणं जाव આયુષ્યવાળા મધ્યમ પર્ષદાના અઢીસે (૨૫૦) દેવતાઓ અને એકવીશ સાગરોપમ + પાંચ પોપમના આયુષ્યવાળા બાહ્ય પર્ષદાના (૫૦૦) પાંચસે દેવતાઓ સેવે છે. ૫૧૮-પ૦. આ ઈદ્ર મહારાજાનાં દશ હજાર (૧૦, ૦૦૦) સામાનિક દેવતાઓ છે અને ચારે દિશામાં દશ-દશ હજાર આત્મરક્ષક દેવતાઓ સેવા કરે છે. પ૨૧. સન્ય, સેનાધિપતિ, ત્રાયશ્ચિશ, લેકપાલ અને અન્ય આરણ અને અચુતવાસી દેવતાઓથી આ ઈદ્ર મહારાજા સેવાઈ રહ્યા છે. પ૨૨. પિતાના વિકુલા રૂપથી બત્રીસ જમ્બુદ્વીપથી પણ કંઈક અધિક અને તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રોને ભરવામાં આ ઈન્દ્ર સમર્થ છે. પ૨૩. આરણ અને અશ્રુત બન્ને દેવલોકોનું સામ્રાજ્ય ભોગવતા અને બાવીશ સાગરોપમનું આયુષ્ય ધરાવતાં આ ઈદ્ર મહારાજાના તાબામાં ૩૦૦ વિમાને છે. પ૨૪. આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું વિમાન “સર્વતોભદ્ર” નામનું છે અને સર્વતે ભદ્ર નામને દેવ એની વિદુર્વણું કરવાને અધિકારી છે. પ૨૫. સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનમાં આનત–પ્રાણત-આરણ અને અશ્રુત આ ચારેય દેવલેકના જુદા-જુદા ઈન્દ્રો વિવક્ષિત દેખાય છે. તેનું સૂત્ર આ પ્રમાણે છે- “જેમ શક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy