SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ४९९ ક્ષેત્રલેક–સ ર૭ जगत्स्वाभाव्यतस्तत्र, द्वौ भेदौ भवतो न यत् । त्रायस्त्रिंशा लोकपाला, अच्युतात्परत पुनः ॥ ५३० ॥ ग्रैवेयकानुत्तरेषु, स्युः सर्वेऽप्यहमिन्द्रकाः । देवा एकविधा एव, कल्पातीता अमी ततः ॥ ५३१ ॥ आरणाच्युतनाकाभ्यां, दूरमूर्ध्व व्यतिक्रमे । नवग्रेवेयकाभिख्याः , प्रतरा दधति श्रियम् ॥ ५३२ ॥ अधस्तनं मध्यमं च, तथोपरितनं त्रिकम् । त्रिधाऽमी रत्नरुगरम्याः, संपूर्णचन्द्रसंस्थिताः ॥ ५३३ ॥ अनुत्तरमुखस्यास्य, लोकस्य पुरुषाकृतेः । दधते कण्ठपीठेऽमी, मणिग्रेवेयकश्रियम् ॥ ५३४ ॥ प्रतरेषु नवस्वेषु, क्रमादेकैकमिन्द्रकं । सुदशेनं सुप्रबुद्धं, मनोरमं ततः परम् ॥ ५३५ ॥ विमानं सर्वतोभद्रं, विशालं सुमनोऽभिधम् । ततः सौमनसं प्रीतिकरमादित्यसंज्ञकम् ॥ ५३६ ।। બધા દે અહમિન્દ્ર છે. બધા દેવે એક પ્રકારના જ છે અને તેઓ કપાતીત કહેવાય છે. પર૯-૫૩૧. [ સ્વામી-સેવક ભાવનો આચાર જ્યાં નથી હોતે, તે કલ્પાતીત કહેવાય છે. ] નવ ગ્રેવેયકનું વર્ણન આરણ અને અશ્રુત દેવલથી ઘણે ઊંચે ગયા બાદ રૈવેયક નામના નવ પ્રત શોભે છે. પ૩૨. અધતનત્રિક, મધ્યમત્રિક, અને ઉપરિતનત્રિક-આ પ્રમાણે ત્રણ પ્રકાર હોય છે. ત્રણે પ્રકારનાં વેયક સંપૂર્ણ ચંદ્રાકાર રત્ન જેવા તેજસ્વી હોય છે. પ૩૩. અનુત્તર દેવલોક છે મુખ જેનું, એવા પુરુષાકૃતિવાળા લેકના કંઠ ભાગમાં, આ નવ યક મણિના કાંઠલા જેવા શોભે છે. ૫૩૪. નવે પ્રતરમાં ક્રમશઃ એક-એક ઈદ્રક વિમાન છે. જેના નામ ૧. સુદર્શન, ૨. સુપ્રબુદ્ધ, ૩. મનોરમ, ત્યારબાદ બીજા ત્રિકમાં ૧. સર્વતોભદ્ર, ૨. વિશાલ, ૩. સુમન અને ત્યારબાદ ત્રીજા ત્રિકમાં ૧. સૌમનસ, ૨. પ્રીતિકર ૩. આદિત્ય નામના છે. ૫૩૫-૫૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy