SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્રુતેન્દ્ર પૂર્વભવ पश्यत्सु सर्वलोकेषु, सुरासुरनरादिषु । चमत्कारात्पुलकितेष्वित्यूचे सा कृताञ्जलिः ॥ ४९६ ॥ हहो भ्रातर्वृहद्भानो !, जागरूको भवान् भुवि । पाणिग्रहणकालेऽपि, त्वमेव प्रतिभूरभूः ॥ ४९७ ॥ जाग्रत्या वा स्वपत्या वा, मनोवाकायगोचरः ।। कदापि पतिभावो मे. राघवादपरे यदि ॥ ४९८ ।। तदा देहमिदं दुष्टं, दह निर्वह कौशलम् ।। न पाप्मने ते स्त्रीहत्या, दुष्टनिग्रहकारिणः ॥ ४९९ ॥ त्रिधा च यदि शुद्धाऽहं, तर्हि दर्शय कौतुकम् । लोकानेतान् जलीभूय, भूयस्तरङ्गर गितैः ॥ ५०० ॥ રાત્રાન્તરે ર વૈતાઢ્યોર્જિનઃ | हरिविक्रमभूभर्तनन्दनो जयभूषणः ॥ ५०१ ॥ ऊढाष्टशतभायः स्वकान्तां किरणमण्डलाम् । सुप्तां हेमशिखाख्येन, समं मातुलसू नुना ॥ ५०२ ॥ दृष्ट्वा निर्वासयामास, दीक्षां च स्वयमाददे । विपद्य समभूत् सापि, विद्युदंष्ट्रेति राक्षसी ॥ ५०३ ॥ એવા દેવો-અસુરો અને મનુષ્ય આદિ સર્વ લોકોની નજર સમક્ષ હાથ જોડીને તે (સીતા) કહે છે કે – ૪૫-૪૯૬. હે ભાઈ! સૂર્ય ! તું પૃથ્વી ઉપર હમેશા જાગૃત છે. અને મારા લગ્ન સમયે પણ તને જ સાક્ષી બનાવ્યું હતું. ૪૯૭. જાગતા અથવા સૂતા મન-વચન-કાયાના વિષયમાં રામ સિવાય બીજા કોઈને પણ પતિ તરીકે મેં વિચાર્યા હેય, તો આ દુષ્ટ દેહને બાળી નાખ અને તારી કુશલતાનું નિર્વહન કર. દુષ્ટના નિગ્રહ કરનાર એવા તને સ્ત્રી હત્યાનું પાતક નહીં લાગે. ૪૯૮-૪૯. અને જે હું મન-વચન-કાયાથી શુદ્ધ હોઉં, તે ઘણું તરંગથી તરંગિત એવું જલ બનીને આ બધા લોકોને ચમત્કાર દેખાડ. ૫૦૦. એટલામાં વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં રહેનાર હરિવિક્રમ રાજાને પુત્ર જયભૂષણ હતે. જે આઠસે સ્ત્રીઓને પરણ્યો હતે તેણે પોતાની કિરણમંડલા નામની પત્નીને મામાના દિકરા હમશિખ સાથે સૂતેલી જોઈને કાઢી મૂકી. અને સ્વયં દીક્ષા લીધી અને તે સ્ત્રી કરીને વિદ્યા નામની રાક્ષસી થઈ. તે વખતે જ્યભૂષણ મુનિ અયોધ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy