SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રલોક-સગ ૨૭. पितुः स्वरूपमप्राष्टां, मातरं तौ महाशयौ । जातपूर्व व्यतिकरमवोचत् साऽपि साश्रुदृक् ।। ४८९ ॥ ततो निरागसो मातुस्त्यागापितरि सक्रुधौ । युद्धाय धीरौ पितरमभ्यषेणयतां द्रुतम् ॥ ४९० ॥ उत्पन्नः कोऽपि वैरीति, विषष्णौ रामलक्ष्मणौ । चतुरङ्गचमूचक्रैः, सानह्येते स्म सायुधौ ॥ ४९१ ॥ ततस्तौ बलिनौ तीक्ष्णैनिर्जित्य रणकर्मभिः । नारदावेदितौ तातं, पितृव्यं च प्रणेमतुः ॥ ४९२ ॥ पुत्रौ तावप्युपालक्ष्य, तुष्टौ पुष्टौजसावुभौ ।। भुजोपपीडमालिङ्गय, भेजाते परमां मुदम् ॥ ४९३ ॥ भवतोजननी क्वेति, पृष्टौ ताभ्यां च दर्शिता । गृहायाहूयमाना च, सती दिव्यमयाचत ॥ ४९४ ॥ ततः स खातिकां रामोऽङ्गारपूर्णामरीरचत् ।। पुरुषद्वयदनी चायतां हस्तशतत्रयीम् ॥ ४९५ ॥ મહાન આશયવાળા તે બને પુત્રએ માતા પાસે પિતાનું સ્વરૂપ પૂછયું. સીતાએ પણ આંખમાં આંસુ લાવીને બનેલ બનાવ કહ્યો. ૪૮૯. ત્યારે નિર્દોષ એવી માતાનો ત્યાગ કરવાથી પિતા ઉપર ક્રોધે ભરાએલા ધીર એવા બંને પુત્રોએ યુદ્ધ માટે પિતાને હાકલ કરી. ૪૦. કઈ વૈરી ઉત્પન્ન થયે છે, એમ જાણીને વિષાદ પામેલા રામ-લક્ષમણ ચતુરંગ સેના સાથે આયુધ સહિત યુદ્ધ કરવા તૈયાર થયા. ૪૯૧. બળવાન એવા તે પુત્રોએ તિક્ષણ યુદ્ધવડે રામ-લક્ષમણને જીતીને નારદના કહેવાથી પિતા અને કાકાને નમસ્કાર કર્યો. ત્યારે તે બન્નેએ (રામ-લક્ષમણે) પણ પુષ્ટ-બલિષ્ઠ એવા આ આપણા પુત્ર છે–એમ ઓળખીને ખુશ થઈને ભુજાથી આલિંગન કરીને અત્યંત આનંદ પામ્યા. ૪૯૨-૯૩. તમારી માતા ક્યાં છે? એમ રામ-લક્ષમણનાં પૂછવાથી તેઓએ દેખાડી. ત્યારે સીતાજીને ઘરે આવવા માટે આમંત્રણ આપતાં સતીએ દિવ્યની માંગણી કરી. ૪૯૪. ત્યારે રામચન્દ્રજીએ અંગારાથી ભરેલી ખાઈ બનાવી, જે બે પુરુષ જેટલી ઉંડી તથા ત્રણસો હાથ લાંબી હતી. તે વખતે ચમત્કારથી રૂંવાટા ખડા થએલા છે જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy