SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતનને પૂર્વભવ ૫૯ શુદ્ધાતિ જે વે, ચિતા જીવનનિ किमादृताऽपरीक्ष्येति, लोकापवादभीरुणा ॥ ४८१ ॥ रामेण सा सुशीलापि, सगर्भा तत्यजे वने । सतां लोकापवादो हि, मरणादपि दुस्सहः ॥ ४८२ ॥ युग्मम् । चिन्तयन्ती सती साऽथ, विपाकं पूर्वकर्मणाम् । મોઝાન્ત ત્રિાન્તા, વસ્ત્રાતિતતો વરે ક૮રૂ | पुण्डरीकपुराधीशः, पुण्डरीकोल्लसद्यशाः । गजवाहनराजस्य, बंधूदेव्याश्च नन्दनः ॥ ४८४ ॥ महार्हतो महासत्त्वः, परनारीसहोदरः । धार्मिको नृपतिर्वज्रजङ्घस्तत्र समागतः ॥ ४८५ ॥ स्वीकृत्य भगिनीत्वेन, तां निनाय स्वमन्दिरम् । तत्र भ्रातुगृह इव, वसति स्म निराकुला ॥ ४८६ ।। क्रमात्तन्नारदात् श्रुत्वा, भामण्डलमहीपतिः । पुण्डरीकपुरे सीतां, समुपेयाय सत्वरः ॥ ४८७ ।। ततश्च जानकी तत्र, सुषुवे दोष्मिणौ सुतौ । नामतोऽनङ्गलवणं, मदनाङ्कशमप्यथ ॥ ४८८ ॥ જે સીતા રાવણના ઘરમાં રહી તે શુદ્ધ છે કે અશુદ્ધ છે, તે કોણ જાણે છે? પરીક્ષા કર્યા વિના (રામે) કેમ સ્વીકારી લીધી? એ પ્રમાણે લોકાપવાદથી ભય પામેલા રામે, સુશીલા અને ગર્ભવતી એવી સીતાને વનમાં તજી દીધી. સત્ પુરૂષોને કાપવાદ મરણથી પણ દુસહ હોય છે. ૪૮૧-૪૮૨. - સતી એવી સીતા પૂર્વકર્મનાં વિપાકોને વિચારતી, ભયભીત અને થાકેલી આમ તેમ વનમાં ભમવા લાગી. ૪૮૩. ' (ત્યારે)-પુંડરીકપુરનો અધીશ કમલ જેવા નિમલ યશવાળ, ગજવાહન રાજા અને બંધૂદેવીને પુત્ર, મહાન શ્રાવક, મહાન સત્ત્વશાળી, પરનારી સહદર, અને મહાધાર્મિક એવે વાજંઘ રાજા ત્યાં આવ્યા. ૪૮૪–૪૮૫. - સીતાને બહેન તરીકે સ્વીકારીને પોતાના રાજમહેલમાં લઈ ગયો અને ત્યાં ભાઈના ઘરની જેમ નીરાકુલપણે સીતા રહી. ૪૮૬. ક્રમ કરીને નારદ પાસેથી ભામંડલ રાજાએ આ વાત સાંભળી અને તરત જ પુંડરીકપુરમાં સતા પાસે આવ્યા. ૪૮૭. ત્યારબાદ જાનકીએ પરાક્રમી એવા બે પુત્રને જન્મ આપ્યો. તેઓના નામ ૧. અનંગલવણ અને ૨. મદનાંકુશ રાખ્યા. ૪૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy