SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ક્ષેત્રક-સગ ૨૭ विंशत्या चैकविंशत्या, द्वाविंशत्या सहस्रकैः । स्वस्वस्थित्यनुसारेण, वराहारकाशिणः ॥ ४७४ ॥ दशभिः सार्द्धदशभिरेकादशभिरेव च । मासैरमी उच्छ्वसन्ति, स्थितिसागरसंख्यया ॥ ४७५ ॥ च्युतावुत्पत्तौ च संख्या, भोगो गत्यागती इह । अवधिज्ञानसीमा च, सर्व प्राणतनाकवत् ॥ ४७६ ॥ कित्वाद्याभ्यामेव संहननाभ्यां सत्वशालिनः । आराधितार्हताचारा, उत्पद्यन्तेऽत्र सद्गुणाः ॥ ४७७ ।। च्युत्युत्पत्तिवियोगोऽत्र, संख्येया वत्सरा गुरूः । आरणेऽब्दशतादर्वाक, त एव चाच्युतेऽधिकाः ॥ ४७८ ॥ अत्रापि प्रतरे तुर्येऽच्युतेऽच्युतावतंसकः । ईशानवद्भवेदंकाधवतंसकमध्यगः ।। ४७९ ॥ तत्राच्युतस्वर्गपतिर्वरीवर्ति महामतिः । योऽसौ दाशरथेरासीत्प्रेयसी पूर्वजन्मनि ॥ ४८० ॥ પોત-પોતાની સ્થિતિ અનુસાર વીશ-એકવીશ અને બાવીશ હજાર વર્ષે અહિંના દે આહારની ઈચ્છાવાળા થાય છે. ૪૭૪. આ દેવે પોત-પોતાની સ્થિતિ અનુસારે દશ-સાડાદશ અને અગ્યાર મહિને શ્વાસોચ્છુવાસ લે છે. ૪૭૫. ચ્યવન ઉત્પત્તિની સંખ્યા, ભેગ, ગમનાગમન, અવધિજ્ઞાનની મર્યાદા વગેરે પ્રાણત દેવલોકની જેમ છે. પરંતુ અહિં આદ્ય બે સંહનનવાળા, સત્ત્વશાળી, શ્રી જૈન શાસનના આચારનું સુંદર આરાધન કરનાર અને ગુણયલ છ જ ઉત્પન્ન થાય છે. ૪૭૬-૪૭૭. ચ્યવન અને ઉત્પત્તિને વિરહ સંખ્યાત વર્ષને છે. આરણ દેવકમાં સે વર્ષની અંદર અને અશ્રુત દેવલોકમાં તેનાથી કંઇક અધિક છે. ૪૭૮. આ દેવલોકોમાં પણ ચોથા અગ્રુત નામના પ્રતરમાં ઈશાન દેવલોકની જેમ અંકાવતંસક આદિ ચાર વિમાનની વચ્ચે અય્યતાવતુંસક નામનું વિમાન છે. ૪૭૯. ત્યાં અશ્રુત સ્વર્ગના મહાબુદ્ધિમાન ઈન્દ્ર શેભે છે કે જેઓ પૂર્વ જન્મમાં દશરથ પુત્ર – રામચંદ્રજીના પત્ની સીતાનો જીવ છે. ૪૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy