SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ जयभूषणसाधोश्च, तदाऽयोध्यापुरादहिः । तया कृतोपसगेस्योत्पेदे केवलमुज्ज्वलम् ॥ ५०४ ॥ બાગમુસ્તિત્ર શવાસ્તવન્સિયા आयान्तो ददृशुस्तं च, सीताव्यतिकरं पथि ॥ ५०५ ॥ ततस्तस्या महासत्याः, साहाय्यायादिशद्धरिः ।। पदात्यनीकेश साधोः, समीपे च स्वयं ययौ ॥ ५०६ ॥ ततस्तस्यां खातिकायां, सा सीता निर्भयाऽविशत् । अभूच्च सुरसाहाय्यात्क्षणादप्युदकै ता ॥ ५०७ ।। तदुच्छलज्जलं तस्या, उद्वेलस्येव तोयधेः । उत्प्लावयामास मञ्चांस्तुङ्गान् द्रष्ट्रजनाश्रितान् ॥ ५०८ ।। उत्पतन्त्यम्बरे विद्याधरा भीतास्ततो जलात् । चुक्रुशुर्भूचराश्चैवं, पाहि सीते ! महासति ॥ ५०९ ॥ स्वस्थं चक्रे तदुदकं, ततः संस्पृश्य पाणिना । अचिन्त्याच्छीलमाहात्म्याल्लोके किं किं न जायते ? ॥ ५१० ॥ तदाऽस्याः शीललीलाभिरनलं सलिलीकृतम् । निरीक्ष्य देवा ननृतुर्ववृषुः कुसुमादि च ।। ५११ ॥ નગરીની બહાર હતા. ત્યારે તેણીએ મુનિને ઉપસર્ગ કર્યો. (તે સહન કરતાં-કરતાં ) મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક વિગેરે દે કેવળજ્ઞાન મહત્સવ કરવા માટે આવી રહ્યા હતાં ત્યારે તેમણે રસ્તામાં સીતાને આ બનાવ જોયે. તેથી ઈન્દ્ર મહારાજાએ પોતાના પદાતિ સિન્યાધિપતિ હરિપ્લેગમેષીદેવને સીતા મહાસતીને સહાય કરવા આદેશ કર્યો અને પોતે મહાત્મા પાસે ગયા. ૫૦૧-૨૦૬. હવે આ વખતમાં તે ખાઈમાં સીતાએ નિર્ભયતાપૂર્વક પ્રવેશ કર્યો અને દેવની સહાયથી તે ખાઈ ક્ષણવારમાં પાણીથી ભરાઈ ગઈ ૫૦૭. ત્યારે તેનું ઉછળતું પાણી ઉછળતા મોજાના તરંગેની માફક જોવા માટે આવેલા કોના માંચડાને તાણવા લાગ્યું. પ૦૮. (ત્યારે તે ઉછળતાં) જળથી ભય પામેલા વિદ્યારે આકાશમાં ઉડી ગયા, ભૂચરો મનુષ્ય ભયથી રાડ પાડતા કહેવા લાગ્યા હે મહાસતી સીતા ! અમારું રક્ષણ કરે. પ૦૯. ત્યારબાદ સીતાએ પાણીને હાથથી સ્પર્શ કરીને શાંત કર્યું. અચિંત્ય એવા શીલના માહાસ્યથી જગતમાં શું શું ન બને ? ૫૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy