SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આના-પ્રાણત સ્વર્ગના દરેક પ્રતરનું આયુષ્ય उत्पन्नाः प्राग्वदेतेषु, देवाः सेवाकृतोऽहंताम् । सुखानि भुञ्जते प्राज्यपुण्यप्राग्भारमारिणः ॥ ४१४ ॥ तत्र दक्षिणदिग्वर्त्तिन्यानतस्वर्गसंगते । प्रथमप्रतरेऽमीषां, स्थितिरुत्कर्षतो भवेत् ॥ ४१५ ॥ अष्टादश सपादा वै, द्वितीयप्रतरेऽब्धयः । सार्द्धा अष्टादश पादन्यूना एकोनविंशतिः ॥ ४१६ ॥ तृतीयप्रतरे ते स्युस्तुर्य चकोनविंशतिः । सर्वत्रापि जघन्या तु, स्युरष्टादश वार्द्धयः ॥ ४१७ ॥ प्राणतस्वर्गसंबन्धिन्यथोत्तरदिशि स्थिते । प्रथमप्रतरे ज्येष्ठा, स्थितिभवति नाकिनाम् ॥ ४१८ ।। एकोनविंशतिस्तोयधयस्तुर्यलवाधिकाः । एकोनविंशतिः सार्दा, द्वितीयप्रतरेऽब्धयः ॥ ४१९ ॥ तृतीयप्रतरेऽब्धीनां, पादोना विंशतिः स्थितिः । तुर्यं च प्रतरे ज्येष्ठा, स्थितिर्विशतिरब्धयः ॥ ४२० ॥ પહેલાની જેમ આ દેવલોકમાં પણ શ્રી અરિહં તેની સેવા કરનારા એવા આત્માઓ દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અને વિશિષ્ટ પુણ્યના સમૂહથી શોભતા એવા તેઓ સુખને ભગવે છે. ૪૧૪. તેમાં દક્ષિણ દિશામાં રહેલ આનત સ્વર્ગ સંબંધી પ્રથમ પ્રતરમાં આ દેવેનું આયુષ્ય ઉત્કૃષ્ટથી સવા અઢાર (૧૮) સાગરોપમ, બીજા પ્રતરમાં સાડા અઢાર (૧૮) સાગરેપમ, ત્રીજા પ્રતરમાં પોણું ઓગણીશ (૧૮) સાગરોપમ અને ચોથા પ્રતરમાં ઓગણીસ (૧૯) સાગરોપમનું છે. અને સર્વત્ર જઘન્ય આયુષ્ય તે અઢાર સાગરોપમનું હોય છે. ૪૧૫–૪૧૭. હવે ઉત્તર દિશામાં રહેલા પ્રાણુત સ્વર્ગ સંબંધી પ્રથમ પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સવા ઓગણીસ (૧૯) સાગરોપમ, બીજા પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા ઓગણીસ (૧૫) સાગરોપમ, ત્રીજા પ્રતરમાં રહેલા દેવતાઓ ની ઉત્કૃષ્ટ સ્થિતિ પણવીસ (૧ ) સાગરોપમ અને ચોથા પ્રતરમાં રહેલા દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ (૨૦) સાગરેપની છે. ૪૧૮-૪૨૦. લે-ઉ. ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy