SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૪૮ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ अष्टाशीतिः पशिचतुरस्राः सर्वे च पनिगाः । છે તે પ્રદષ્ટિ, શેવા પુષ્પાવીર | ૪૦૭ | शतं द्वात्रिंशदधिकं, विमाना: सर्वसंख्यया । स्वर्गद्वये समुदिते, स्युश्चत्वारि शतानि ते ॥ ४०८ ॥ आभाव्यत्वविभागस्तु, विमानानामिहास्ति न । यतोऽनयोरेक एव, द्वयोरपि सुरेश्वरः ॥ ३०९ ॥ विहायसि निरालम्बा, निराधाराः स्थिता अमी । जगत्स्वभावतः शुक्लवर्णाश्च रुचिरप्रभाः ॥ ४१० ॥ योजनानां नव शतान्येषु प्रासादतुङ्गता । पृथ्वीपिण्डः शतान्यत्र, त्रयोविंशतिरीरितः ॥ ४११ ॥ एषां पूर्वोदितानां च, विमानानां शिरोऽग्रगः । ध्वजस्तत्तद्वर्ण एव, स्यान्मरुञ्चश्चलाचलः ॥ ४१२ ॥ अथ सर्वे शुक्लवर्णा, एवैतेऽनुत्तरावधि । किन्तूत्तरोत्तरोत्कृष्टवर्णा नभःप्रतिष्टिताः ॥ ४१३ ॥ વિમાનની કુલ સંખ્યા અડ્યાસી (૮૮) છે. પક્તિગત કુલ વિમાનો ૨૬૮ છે. અને બાકીના પુષ્પાવકીર્ણક વિમાને છે. ૪૦૬-૪૦૭. પુષ્પાવકીર્ણક વિમાને એક બત્રીસ (૧૩૨) છે. બન્ને સ્વર્ગના કુલ મળીને ચાર (૪૦૦ ) વિમાને છે. ૪૦૮. આ બન્ને દેવલોકના વિમાનોનો વિભાગ અલગ-અલગ નથી કારણ કે બન્ને દેવલોકના ઈન્દ્ર એક જ છે. ૪૦૯. જગત સ્વભાવથી જ આ વિમાન આકાશની અંદર આલંબન રહીત અને આધાર રહિત રહેલા છે અને એ વિમાનોને વર્ણ શુક્લ છે અને પ્રભા અત્યંત દેદીપ્યમાન છે. ૪૧૦, આ વિમાનોને પૃથ્વીપિડ ત્રેવીસ (૨,૩૦૦) જન છે. અને પ્રાસાદની ઊંચાઈ નવસો (૯૦૦) યોજન છે. ૪૧૧. આ અને પહેલા કહેલા વિમાનના શિખર ઉપર પવનથી ચંચળ બનેલા એવા ધ્વજ પણ વિમાન સમાન વર્ણવાળા છે. ૪૧૨. હવે અનુત્તર દેવલોક સુધીના બધા જ વિમાને ફુફલ વર્ણવાળા જ છે. પરંતુ વર્ણમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતાવાળા છે અને આકાશમાં રહેલા છે. ૪૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy