________________
આનત-પ્રાણુત દેવલોક
૪૪૭
अनयोरेकवलयस्थयोरर्वार्द्धचन्द्रवत् । चत्वारः प्रतरास्तत्र, प्रतिप्रतरमिन्द्रकम् ॥ ४०० ॥ महाशुक्रसहस्रारमानतं प्राणतं क्रमात् । एभ्यश्च पङ्क्तेयः प्राग्वत्पुष्पावकीणकास्तथा ॥ ४०१ ॥ अष्टादश सप्तदश, षट्पञ्चाभ्यधिका दश । विमानान्येकैकपति, प्रतरेषु चतुर्विह ॥ ४०२ ॥ प्रथमप्रतरे तत्र, प्रतिषति विमानकाः । वृत्तव्यस्रचतुरस्राः, षट् षट् द्वासप्ततिः समे ॥ ४०३ ॥ द्वितीयप्रतरे वृत्ताः, पञ्च षट् षट् परे द्विधा । सर्वेऽष्टषष्टिः पलियास्तृतीयप्रतरे पुनः ॥ ४०४ ॥ કથા ગ્રાન્ચે, ચતુifટા મેડમી तुर्ये त्रेधाः पञ्च पञ्च, षष्टिश्च सर्वसंख्यया ॥ ४०५ ॥ चतुर्भिरिन्द्रकैर्युक्ताः, सर्वेऽत्र पतिवृत्तकाः ।
अष्टाशीति विनवतिः, पतिव्यस्रा इहोदिताः ॥ ४०६ ॥ એક વલયમાં રહેલા બને દેવલોક અર્ધ-અર્ધ ચન્દ્રાકારે છે. તેમાં ચાર પ્રતરો છે અને દરેક પ્રતરે ઈનક વિમાન છે. ૪૦૦.
અને તેના નામે કમશઃ મહાશુક, સહસ્ત્રાર આનત અને પ્રાકૃત છે. એ ઈન્દ્રક વિમાનની ચારે દિશામાં પંક્તિગત વિમાન તથા વિદિશામાં પુષ્પાવકીર્ણક વિમાનો છે. ૪૦૧.
ચારે પ્રતરની અંદર દરેક પંક્તિમાં ક્રમશઃ ૧૮, ૧૭, ૧૬ અને ૧૫ વિમાનો છે. ૪૦૨.
પ્રથમ પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ – ગોળ અને ચોરસ વિમાને છ-છ છે. કુલ બહોતેર (૭૨) વિમાને છે. ૪૦૩
બીજા પ્રતરની દરેક પંક્તિમાં ગોળ વિમાનો પાંચ અને બીજા છ-છ છે. અને કુલ પક્તિગત વિમાને અડસઠ (૬૮) છે. ૪૦૪.
ત્રીજા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકેણ વિમાનો ૬ અને બીજા પાંચ-પાંચ છે. કુલ ચોસઠ (૬૪) વિમાને છે. અને ચોથા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાને પાંચપાંચ છે. કુલ ૬૦ વિમાને છે. ૪૦૫.
ઈન્દ્રક વિમાને સહિત પંક્તિગત ગોળ વિમાનની કુલ સંખ્યા એક્યાસી (૮૮) છે. અને ત્રિકોણ વિમાનોની સંખ્યા બાણું (૯૨) છે. જ્યારે પંક્તિગત ચેરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org