SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ક્ષેત્રલેાક-સ ૨૭ सर्वत्रापि जघन्या तु स्थितिरेकोनविंशतिः । पयोधयो देहमानमथ स्थित्यनुसारतः ॥ ४२१ ॥ कराश्चत्वार एवाङ्गमष्टादशाब्धिजीविनाम् । ते त्रयोऽशास्त्रयश्चैकोनविंशत्यब्धिजीविनाम् ॥ ४२२ ॥ विंशत्यधिस्थितीनां तु, देहमानं करास्त्रयः । द्विभागाढ्या मध्यमीयायुषां तदनुसारतः ॥ ४२३ ॥ अष्टादशभिरेकोनविंशत्याऽब्दसहस्रकैः । विंशत्या च यथायोगममी आहारकाङ्क्षिणः ॥ ४२४ ॥ नवभिः सार्द्धनवभिर्मासैदशभिरेव च । વન્તિ યથાયોનું, સ્વસ્થિયનુસારતઃ ॥ ૧ ॥ रिसवस्त्वमी देवाः, सौधर्म स्वर्गवासिनीः । विचिन्तयन्ति चित्तेनानतस्वर्गनिवासिनः ॥ ४२६ ॥ प्राणतस्वर्गदेवास्तु, विचिन्तयन्ति चेतसा । રિસા સ્વમોળાઈ, ફેશનવર્નવાસિનીઃ ॥ ૪૨૭ ॥ ચારે પ્રતરના દેવાની જઘન્ય સ્થિતિ ઓગણીસ (૧૯) સાગરાપમની છે. આ દેવાનું દેહમાન સ્થિતિ અનુસારે છે. ૪૨૧. અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ચાર (૪) હાથ છે. અને ઓગણીસ સાગરાપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ત્રણ હાથ +ત્રણ અંશ છે. ૪૨૨. વીસ સાગરાપમના આયુષ્યવાળા દેવાનું દેહમાન ત્રણહાથ + ૨ અંશ છે અને મધ્યમ આયુષ્યવાળા દેવાનું દેહમાન તે અનુસારે સમજી લેવું. ૪૨૩. અહીંના દેવાને અનુક્રમે અઢાર હજાર, એગણીસ હજાર અને વીસ હજાર વર્ષ આહારની ઈચ્છા થાય છે. ૪ર૪. પેાત-પેાતાના આયુષ્યાનુસાર નવ-સાડાનવ અને દસ મહિને શ્વાસેાશ્વાસ લે છે. ૪૨૫. આનત સ્વર્ગના દેવાને ભાગની ઇચ્છા થાય ત્યારે ચિત્તથી સૌધમ વાસી દેવીઓને વિચારે છે. ૪૨૬. Jain Education International પ્રાત સ્વર્ગના દેવાને ભાગની ઇચ્છાથી પેાતાના ભાગને ચેાગ્ય એવી ઈશાન દેવલાકવાસી દેવીઓને ચિત્તથી વિચારે છે. ૪૨૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy