SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૪૪ ' ક્ષેત્રલોક-સગ ૨૭ षट्शताभ्यधिकाः पञ्च, सहस्राः साष्टषष्टयः । griાવાળા સત્ર, સર્વે તે પ ત્રકાર | રૂ૭૨ . आधारवर्णोच्चत्वादि, स्यादेषां शुक्रनाकवत् । વરદત્ત ઈ દેવતા ઘાવમહાશયાર | ૨૮૦ છે. सपादा वार्द्धयः सप्तदशाऽऽद्य प्रतरे स्थितिः । द्वितीये त्वब्दयः सप्तदश सार्धाः परा स्थितिः ॥ ३८१ ॥ अष्टादश च पादोनास्तृतीये परमा स्थितिः । तुर्येऽष्टादश संपूर्णाः, सागराः स्यात्परा स्थितिः ॥ ३८२ ॥ सर्वत्रापि जघन्या तु, भवेत्सप्तदशाब्धयः । अथ स्थित्यनुसारेण, देहमानं निरूप्यते ॥ ३८३ ॥ चत्वारोऽत्र करा देह, उत्कुष्टस्थितिशालिनाम् । त एवैकादशैकांशयुजो जघन्यजीविनाम् ॥ ३८४ ॥ अष्टादशभिरब्दानां, सहस्रैः परमायुषः । जघन्यस्थितयः सप्तदशभिर्भोजनार्थिनः ॥ ३८५ ॥ પાંચ હજાર છસે અડસઠ (૫,૬૬૮) વિમાને પુષ્પાવકણક છે. અને આ દેવકના કુલ વિમાને છ હજાર (૬૦૦૦) છે. ૩૭૯. આ વિમાનોમાં આધાર-વણ-ઊંચાઈ આદિ શુક દેવલોકના વિમાનોની જેમ સમજી લેવું. આ વિમાનમાં પૂર્વની માફક મહા પુણ્યશાળી આત્મા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ૩૮૦. આ દેવલોકમાં પ્રથમ પ્રતરના દેવેનું આયુષ્ય સવાસત્તર સાગરોપમ, બીજા પ્રતરના દેવેનું આયુષ્ય સાડાસત્તાર સાગરો પમ, ત્રીજા પ્રતરના દેવેનું આયુષ્ય પણ અઢાર સાગરોપમ અને ચોથા પ્રતરના દેવેનું આયુષ્ય અઢાર સાગરોપમનું છે. ૩૮૧-૩૮૨. ચારે પ્રતરમાં જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ છે. હવે સ્થિતિ અનુસાર દેહમાન કહીએ છીએ. ૩૮૩. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવના શરીરની ઊંચાઈ ચાર હાથ છે. અને જઘન્ય આયુષ્યવાળા દેવના શરીરની ઊંચાઈ ચાર હાથ ૧૧ અંશ છે. ૩૮૪. ઉતકૃષ્ટ આયુષ્યવાળા દેને ૧૮ હજાર વર્ષના અંતરે અને જઘન્ય આયુષ્યવાળા દેવાને ૧૭ હજાર વર્ષના અંતરે ભજનની ઈચ્છા થાય છે. ૩૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy