SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ્ત્રાર ઈન્દ્ર નો પરિવાર उच्छवसन्तीह नवभिर्मासैः परमजीविनः શ્રીનાોણમ સાદ્ધ કરે તદનુસાવતઃ રૂ૮૬ છે. भोगो गत्यागती संख्योत्पादच्यवनगोचरा । अवधिज्ञानविषयः, सर्वमत्रापि शुक्रवत् ॥ ३८७ ॥ अत्रोत्पादच्यवनयोगरीयान् विरहो भवेत् । शतं दिनानामल्पीयान् , स पुनः समयो मतः ॥ ३८८ ॥ चतुर्थप्रतरेऽत्रापि, सहस्रारावतंसकः । अङ्कावतंसकादीनां, चतुर्णा मध्यतः स्थितिः ॥ ३८९ ॥ सहस्रारस्तत्र देवराजो राजेव राजते । प्राग्वत्कृतजिनाद्यों, महासिंहासने स्थितः ॥ ३९० ॥ पञ्चभिर्निर्जग्शतैः, सेव्योऽभ्यन्तरपर्षदि । सप्तपल्याधिकापाष्टिादशाम्भोधिजीविभिः ॥ ३९१ ॥ एकदेवसहस्रेण, सेवितो मध्यपर्षदि । सषट्पल्यसार्द्धसप्तदशतोयधिजीविना ॥ ३९२ ॥ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવો નવ મહિનાના અંતરે શ્વાસોશ્વાસ લે છે અને જઘન્ય આયુષ્યવાળા દેવો સાડા આઠ મહિનાના અંતરે શ્વાસે શ્વાસ લે છે. બીજા દેવેનું તે અનુસાર સમજી લેવું. ૩૮૬. વિષયને ભેગ (એટલે કે મનથી જ વિષય સેવન) ગતિ, આગતિ, ઉત્પત્તિ અને ચ્યવનની સંખ્યા, અવધિજ્ઞાનનો વિષય આદિ શુક દેવલોકની જેમ સમજી લેવું. ૩૮૭, અહિં ઉત્પત્તિ અને ચ્યવનને વિરહ ઉત્કૃષ્ટ ૧૦૦ દિવસ અને જઘન્ય એક સમયને છે. ૩૮૮. અહીં પણ ચેથા પ્રતરમાં અંકાવાંસકાદિ ચાર વિમાનની મધ્યમાં સહસ્ત્રારાવતંસક નામનું વિમાન છે. ૩૮૯. ત્યાં સહસ્ત્રાર નામના ઈન્દ્ર, રાજાની જેમ શોભે છે અને પૂર્વના ઈન્દ્રોની જેમ અરિહંત પરમાત્માની પૂજાદિ કરીને મહાસિંહાસન ઉપર બેસે છે. ૩૯૦ તે ઈન્દ્રની અત્યન્તર પર્ષદાના પાંચસો (૧૦૦) દેવતાઓ સેવા કરે છે કે જેમનું આયુષ્ય સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમનું છે. ૩૯૧. મધ્યમ પર્ષદાના એક હજાર (૧,૦૦૦) દેવતાઓ સેવા કરે છે, કે જેમનું આયુષ્ય સાડાસત્તર સાગરોપમ અને છ પાપમનું છે. ૩૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy