________________
સહસાર દેવલોક
४४३
चत्वारः प्रतरास्तत्र, प्रत्येकमिन्द्रकाश्चिताः । ब्रह्म ब्रह्महितं ब्रह्मोत्तरं च लान्तकं क्रमात् ॥ ३७१ ॥ चतस्रः पतयश्चेभ्यः, प्राग्वत्पुष्पावकीर्णकाः । द्वाविंशतिस्तथा चैकविंशतिर्विंशतिः क्रमात् ॥ ३७२ ॥ एकोनविंशतिश्चेति, प्रतरेषु चतुर्वपि । एकैकपटौ संख्यैवं, विमानानां भवेदिह ।। ३७३ ।। तत्राद्यप्रतरे व्यस्रा, अष्टान्ये सप्त सप्त च । प्रतिपशयथ सर्वेऽत्राष्टाशीतिः पत्रिवर्तिनः ॥ ३७४ ॥ द्वितीयप्रतरे सप्त सप्तैते त्रिविधा अपि । सर्व चतुरशीतिश्च, तृतीयप्रतरे पुनः ॥ ३७५ ॥ वृत्ताः षट् सप्त सप्तान्येऽशीतिश्च सर्वसंख्यया । तुर्ये व्यस्राः सप्त षट् षट्, परे षट्सप्ततिः समे || ३७६ ॥ चतुर्णामिन्द्रकाणां च, योगेऽत्र पङ्क्तिवृत्तकाः । अष्टोत्तरशतं पङ्क्तिव्यसाश्च षोडशं शतम् ॥ ३७७ ।। अष्टोत्तरं शतं पङ्क्तिचतुरस्रास्ततोऽत्र च ।
द्वात्रिंशदधिकं पतिविमानानां शतत्रयम् ।। ३७८ ॥ તે દેવલોકમાં ચાર પ્રતર છે. દરેક પ્રતરમાં ઈદ્રક વિમાન છે. જેમના નામ અનુક્રમે બ્રહ્મ, બ્રાહિત, બ્રહ્મોત્તર અને લાંતક છે. ૩૭૧.
પહેલાંની જેમ (અહિં પણ) દરેક પ્રતરમાં ચાર ચાર પંક્તિઓ છે અને પુષ્પાવકીર્ણક વિમાને છે. દરેક પંક્તિની ચારે દિશામાં પ્રથમ પ્રતરમાં ૨૨ વિમાન, બીજા પ્રતરમાં ૨૧ વિમાને, ત્રીજા પ્રતરમાં ૨૦ વિમાને અને ચોથા પ્રતરમાં ૧૯ વિમાન छ. २मा प्रमाणे ४-४ ५तिमा विमाननी सय वी. ३७२-३७३.
તેમાં પહેલા પ્રતરની દરેક પંક્તિમાં ત્રિકોણ વિમાને આઠ અને બીજા સાતસાત વિમાને છે અને કુલ ૮૮ વિમાને છે. ૩૭૪.
બીજા પ્રતરમાં ત્રણ પ્રકારના વિમાનો સાત-સાત છે. અને કુલ ૮૪ વિમાનો છે. ૩૭૫.
ત્રીજા પ્રતરમાં ગેળ વિમાનો છ છે. અને બીજા સાત-સાત છે કુલ ૮૦ વિમાનો છે. ચેથા પ્રતરમાં ત્રિકેણ વિમાન સાત અને બીજા વિમાને છ-છ છે. કુલ ૭૬ विमाना छ. ३७६.
ચાર ઈદ્રક વિમાનને ભેળવતાં પંક્તિગત ગોળ વિમાન ૧૦૮ છે, ત્રિકોણ ૧૧૬ છે, ચોરસ વિમાન ૧૦૮ છે અને કુલ પક્તિગત વિમાને ૩૩૨ છે. ૩૭૭-૩૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org