SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ક્ષેત્રલોક-સર્ગ ૨૭ अथासां दिव्यसुदृशां, शृङ्गाररसकोमलम् ।। गीतं स्फीतं च साकूतं, स्मितं ललितकूजितम् ॥ ३४८ ॥ विविधान्योक्तिवक्रोक्तिव्यङ्गयवल्गुवचोभरम् । हृद्यगद्यपद्यनव्यभव्यकाव्यादिपद्धतिम् ॥ ३४९ ॥ कङ्कणानां रणत्कारं, हारकाञ्चीकलध्वनिम् । मणिमञ्जीरझंकारं, किङ्किणीनिष्क्वणोल्वणम् ॥ ३५० ॥ कामग्रहार्तिशमनमन्त्राक्षरमिवाद्भुतम् । शब्दं शृण्वन्त एवामी, तृप्यन्ति सुरतादिव ॥ ३५१ ॥ देव्योऽपि ता दूरतोऽपि, वैक्रियैः शुक्रपुद्गलैः । तृप्यन्त्यङ्गे परिणतैस्तादृग्दिव्यप्रभावतः ॥ ३५२ ॥ अर्द्धनाराचावसानचतुःसंहननाञ्चिताः । गर्भजा नरतियश्चो, लभन्तेऽत्रामृताशिताम् ॥ ३५३ ॥ अस्माच्च्युत्वा नृतिरश्चोरेव यान्ति सुधाभुजः । च्यवमानोत्पद्यमानसंख्या त्यत्रापि पूर्ववत् ॥ ३५४ ॥ अत्रोत्पत्तिच्यवनयोविरहः परमो भवेत् । શશી વિસાવ, સમર્થ = ધન્યતઃ + રૂ૫ // ત્યારે કામવાસના રૂપી ગ્રહની પીડાની શાંતિ માટે જાણે અદભુત મંત્રાક્ષર ન હોય, એવા દેવાંગનાઓના અદભુત શૃંગારરસથી કેમલ અને વિશાળ સુંદર ગતિ, અભિપ્રાય સહિતનું સ્મિત, કામગર્ભિત અવાજ, વિવિધ પ્રકારની અન્યક્તિ, વક્રોક્તિ વ્યંગક્તિ , સુંદર વચનના સમૂહ, હૃદયંગમ એવા ગદ્ય પદ્ય નવા કાવ્યાની પદ્ધતિઓ, કંકણના રણકાર–અવાજ, હાર અને કંદરાના મધુર ધ્વનિ, મણિના ઝાંઝરનો ઝંકાર અને ઘુઘરીના અત્યંત અવાજને સાંભળતાં જ સંભેગની જેમ તૃપ્ત થાય છે. ૩૪૮-૩૫૧. તેવા પ્રકારના દિવ્ય પ્રભાવથી પોતાના શરીરમાં પરિણામ પામેલા એવા ક્રિય શુક પુદ્ગલોથી દૂર રહેલી એવી પણ દેવીઓ તૃપ્ત થાય છે. ૩૫૨. અર્ધ નારાચ સુધીના ચાર સંઘયણવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો અહીં દેવપણે ઉત્પન્ન થાય છે. ૩૫૩. અહીંથી ચવીને દેવતાએ મનુષ્ય અને તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, યવન અને ઉત્પત્તિની સંખ્યા અહીં પણ પૂની જેમ સમજવી. ૩૫૪. અહીં ઉત્પત્તિ અને ચ્યવનને વિરહ ઉત્કૃષ્ટથી ૮૦ દિવસ અને જઘન્યથી ૧ સમય હોય છે. ૩૫૫. આ પાનામાં સમાવી પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy