SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૪૧ મહાશુક્ર ઈન્દ્રનો પરિવાર पश्यन्ति देवा अत्रत्या, अवधिज्ञानचक्षुषा । पङ्कप्रभायास्तुर्यायाः, पृथ्व्या अघस्तलावधि ॥ ३५६ ॥ अत्रत्यानां च देवानां दिव्यां देहाति ननु । सोलु शन्कोति सौधर्माधिपोऽपि न सुरेश्वरः ॥ ३५७ ॥ श्रयते हि पुरा गङ्गादत्तमत्रत्यनिर्जरम् । आगच्छन्तं परिज्ञाय, नन्तुं वीरजिनेश्वरम् ॥ ३५८ ॥ पूर्वागतो वज्रपाणिस्तत्तेजः क्षन्तुमक्षमः । प्रश्नानापृच्छय संक्षेपात् संभ्रान्तः प्रणमन् ययौ ।। ३५९ ॥ एतच्चार्थतो भगवतीसूत्रे षोडशशतकपञ्चमोद्देशके ।। चतुर्थे प्रतरेऽत्रापि, महांशुक्रावतंसकः । सौधर्मवदशोकाद्यवतंसकचतुष्कयुक् ॥ ३६० ॥ उत्पद्यते चात्र महाशुक्रनामा सुरेश्वरः । प्राग्वत्कृत्वाऽहेदाधर्चामलकुर्यान्महासनम् ॥ ३६१ ॥ एकदेवसहस्रेण, सेव्योऽभ्यन्नरपदाम् । पञ्चपल्याधिकापार्द्धषोडशाम्भोधिजीविनाम् ॥ ३६२ ।। અહીંના દે અવધિજ્ઞાનરૂપી ચક્ષુથી પંકપ્રભા નામની ચેથી પૃથ્વીના નીચેના ભાગ સુધી જઈ શકે છે. ૩૫૬. સીધર્મેન્દ્ર પણ અહિંના દેના દેહની દિવ્યકાંતિને સહન કરવા માટે સમર્થ નથી. ૩૫૭. શાસ્ત્રમાં સંભળાય છે કે – અહિંના ગંગદત્ત નામના દેવને શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરવા આવી રહેલા જાણીને પહેલા આવેલા સૌધર્મેદ્ર તેમના તેજને સહન કરવામાં અસમર્થ બની, સંક્ષેપથી પ્રશ્ન પૂછી, નમસ્કાર કરીને ચાલ્યા ગયા. ૩૫૮-૩૫૯૮ અર્થથી આ વાત શ્રી ભગવતી સૂત્રના સેળમા શતકના પાંચમા ઉદ્દેશામાં કહેલી છે. * આ દેવલોકના ચોથા પ્રતરમાં સૌધર્મ દેવલોકની જેમ મહાશુક્રાવતં સક નામનું મુખ્ય વિમાન છે અને તેની આજુબાજુ અશોકાવતં સમાદિ ચાર વિમાને છે. ૩૬૦. " અને તે વિમાનમાં મહાશુક નામના ઈન્દ્ર ઉત્પન્ન થાય છે. પૂર્વના ઈન્દ્રોની જેમ શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરીને આસનને અલંકૃત કરે છે. ૩૬૧. મહાશુક્રેન્દ્ર-સાડાપંદર સાગરોપમ + પ પ પમની સ્થિતિ ધરાવતા અભ્યતર પર્ષદાના હજાર દે, સાડા પંદર સાગરેપમ + ચાર પાપમની સ્થિતિ ધરાવતા ક્ષે-૩, ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy