SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિની વિગત ૪૩૫ जमाले ! नन्त्रसौ लोकः, शाश्वतोऽशाश्वतोऽथवा १ । જીવોચ્ચશાશ્વતઃ વિવા, શાશ્વતતા દૂતમ્ | રૂ૪ | जगद्गुरूप्रत्यनीकतया प्रश्नमपीदृशम् । सोऽक्षमः प्रत्यवस्थातुं, बभूव मलिनाननः ॥ ३१५ ॥ ततः स वीरनाथेन, प्रोक्तः किं मुह्यसीह भोः ? । શાશ્વતારશાશ્વર્તી શૈત, દ્રવ્યપર્યાયમેવત છે રૂદ્દ છે छद्मस्थाः सन्ति मे शिष्या, ईदृप्रश्नोत्तरे क्षमाः । अनेके न तु ते त्वद्वदसत्सार्वयशंसिनः ॥ ३१७ ॥ अश्रद्दधत्तन्जिनोक्तं, स्वैरं पुनरपि भ्रमन् । व्युद्ग्राहयंश्च स्वपरं, कुर्वस्तपांस्यनेकधा ॥ ३१८ ॥ अन्तेऽर्द्धमासिकं कृत्वाऽनशनं तच्च पातकम् । अनालोच्याप्रतिक्रम्य, मृत्वा किल्विपिकोऽभवत् ॥ ३१९ ॥ ततश्च्युत्वा च विबुध-तिर्यग्मनुजजन्मसु । ડાઘ પડ્યશ: ઘટશે વજન જેસ્થતિ છે રૂ૨૦ || तथाहुः-" गो ! चत्तारि पञ्च तिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारं હે જમાલિ! આ લેક શાશ્વત છે કે અશાશ્વત? જીવ પણ શાશ્વત છે કે અશાશ્વત ? જલ્દી કહે. ૩૧૪. ભગવાનના પ્રત્યનિક થવાના કારણે આવી પણ (સામાન્ય પણ) પ્રશ્નોના જવાબ આપવામાં અસમર્થ બનેલો તે શ્યામ મુખવાળો થયો. ૩૧૫. ત્યારે શ્રી વીર ભગવાને કહ્યું કે હે જમાલિ! તું શા માટે મુંઝાય છે ? આ જગત અને જીવ બને પદાર્થો દ્રવ્ય અને પર્યાયના ભેદથી શાશ્વત અને અશાશ્વત છે. ૩૧૬. મારા અનેક છદ્મસ્થ શિખ્યો છે પણ આ પ્રશ્નના ઉત્તર આપવામાં સમર્થ છે છતાં પણ તારી જેમ પોતાની જાતને ખોટી રીતે સર્વજ્ઞ કહેવડાવતા નથી. ૩૧૭. આ પ્રમાણે (યુક્તિપૂર્વક પણ) ભગવાનની કહેલી વાત ઉપર શ્રદ્ધા નહિ કરતે, ઈચ્છા મુજબ ભમત, –પરને બુદ્ધગ્રાહિત કરતો, અનેક પ્રકારને તપ કરતે, અંતે અર્ધ મહિનાનું અનશન કરીને તે પાપની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મરીને કિલ્બિષિક થયે. ત્યાંથી ચ્યવીને દેવ-તિર્યંચ અને મનુષ્યના જન્મમાં પાંચ-પાંચ વાર ઉત્પન્ન થઈ, તે પંદરમા ભવે સિદ્ધ થશે. ૩૧૮-૩૨૦. શ્રી ભગવતી સૂત્રમાં નવમા શતકના તેત્રીસમા ઉદેશામાં કહ્યું છે કે- “હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy