SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ક્ષેત્રલોક-સગ ૨૭ अणुपरियट्टित्ता ततो पच्छा सिज्झिहिति जाव अंतं काहिति" भगवतीसत्रे श०९ उ० ३३॥ ग्रन्थान्तरे च यद्यस्यानन्ता अपि भवाः श्रुताः । तदा तदनुसारेण, तथा ज्ञेया विवेकिभिः ॥ ३२१ ॥ जिनं विनाऽन्यः कस्तत्त्वं, निश्चेतुं क्षमतेऽपरः । ततः प्रमाणमुभयं, श्रीवीराज्ञाऽनुसारिणाम् ॥ ३२२ ॥ सत्यप्येवं पञ्चमाङ्गवचो विलुप्य ये जडाः । एकान्तेन भवानस्यानन्तानिश्चिन्वतेऽधुना ॥ ३२३ ॥ कदाग्रहतमश्छन्न नयनास्ते मुधा स्वयम् । भवरनन्तयुज्यन्ते, परानन्तभवाग्रहात् ॥ ३२४ ॥ एवं च-" अनन्तासंख्यसंख्येयानुत्सूत्रभाषिणोऽपिहि । પરિણામવિશ, મન ગ્રાસ્થતિ સંસ્કૃત | રૂરફ ” तथोक्तं महानिशीथद्वितीयाध्ययने-“जे णं तित्थगरादीणं महतीं आसायणं कुजा से णं अज्झवसाय पडुच्च जावणं अणंतसंसारियत्तणं लभेज्जा," यावच्छब्दमर्यादया चात्र संख्याता असंख्याता अपि भवा लभ्यन्त इति ध्येयं ।। ચાર-પાંચ તિર્યંચ-મનુષ્ય તથા દેવભવને ગ્રહણ કરવારૂપ સંસારમાં ભમીને ત્યારબાદ સિદ્ધિ પામશે. ભવને અંત કરશે.” 2. જે કે- ગ્રન્થાન્તરમાં જમાલીના અનંત ભવ પણ સંભળાય છે. ત્યારે તે અનુસાર અવિવેકીએ સમજી લેવા. ૩૨૧. શ્રી જિનેશ્વર ભગવંત વિના અન્ય બીજે કેણુ તત્વને નિશ્ચય કરી શકે માટે શ્રી વીર ભગવાનની આજ્ઞાનુસારી જી માટે બને વસ્તુ પ્રમાણ છે. ૩૨૨. આમ હોવા છતાંય જે જડપુરુષો એકાંતે શ્રી ભગવતીની વાતને ઉડાડીને હમણાં જમાલીનાં અનંતભવને નિશ્ચય કરે છે, તે કદાગ્રહરૂપી અંધકારથી ઢંકાઈ ગએલી આંખવાળા ફેગટ બિચારા બીજાને અનંતભવ પકડાવીને પિતે અનંતભવથી જોડાય છે. ૩૨૩-૩૨૪. પરિણામ વિશેષે ઉસૂત્રભાષી છે આ સંસારમાં અનંત, અસંખ્યાત અને સંખ્યાતભવ ભમે છે. ૩૨૫. શ્રી મહાનિશીથના દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે કે “જે તીર્થકર આદિની માટી આશાતના કરે છે, તે અધ્યવસાય મુજબ અનંત સંસાર સુધી પણ ભમે છે. અહીં યાવત્ ” શબ્દ મર્યાદાના અર્થમાં હોવાથી યાવત્ શબ્દથી સંખ્યાત-અસંખ્યાત ભ પણ ઘટી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy