SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ ક્ષેત્રલોક-ગ ૨૭ देशतः कृतमेवेति, क्रियमाणं क्षणे क्षणे । जीर्यमाणं जीर्णमेवं, चलच्चलितमेव च ॥ ३०७ ॥ युग्मम् । इत्यादियुक्तिभिः शिष्यैर्बोधितोऽपि कदाग्रही । कैश्चिद्धर्मार्थिमिस्त्यक्तः, कैश्चित्स एव चादृतः ॥ ३०८ ॥ यैस्त्यक्तस्ते महावीरं, चम्पायां पुरी संस्थितम् ।। अभ्युपेत्य गुरूकृत्योद्युक्ताः स्वार्थमसाधयन् ॥ ३०९ ॥ क्रमाद्विमुक्तो रोगेण द्रव्यतो न तु भावतः । जमालिरपि चम्पायामुपवीरमुपागतः ॥ ३१० ॥ कदाग्रहग्रहग्रस्तप्रशस्तधिषणाबलः । યાત્રાપ માવન!, મછિપ્પા રથા | રૂ૫ છે. छमस्था न तथैवाहं. किंतु जातोऽस्मि केवली । इतिब्रुवाणं भगवानिन्द्रभूतिस्तमब्रवीत् ॥ ३१२ ॥ ज्ञानं केवलिनः शक्यं, नावरीतुं पटादिभिः । यदि त्वं केवली तर्हि, प्रश्नयोम कुरुत्तरम् ॥ ३१३ ॥ જ છે. પૂર્ણ થતી વસ્તુ જેમ જીણું કહેવાય છે–ચાલતી વસ્તુ જે રીતે ચલિત કહેવાય છે”... ૩૦૨-૩૦૭. ઈત્યાદિ યુક્તિઓ વડે શિષ્યોએ સમજાવવા છતાં પણ જમાલિ કદાગ્રહી રહ્યો તેથી કેટલાક ધર્માર્થી શિષ્યોએ તેને છોડી દીધું અને કેટલાક શિષ્યોએ તેને આદર કર્યો. ૩૦૮. જેઓએ છેડી દીધો તે બધા શિવે ચપ્પાનગરીમાં રહેલા શ્રી મહાવીરસ્વામી પાસે આવીને મોક્ષમાર્ગમાં ઉદ્યમવત થઈને સ્વાર્થ (કલ્યાણ)ને સાધી ગયા. ૩૦૯. કમે કરીને જમાલિને દ્રવ્યોગ શાંત થઈ ગયો પરંતુ ભારેગ શાંત ન થયો. ત્યારે જમાલિ પણ ચમ્પામાં શ્રી વીર પ્રભુ પાસે આવ્યો ૩૧૦. કદાગ્રહરૂપી ગ્રહથી જેની નિર્મળબુદ્ધિ ગ્રસ્ત થયેલ છે, એવા જમાલીએ પરમાત્માને કહ્યું કે- ભગવન! તમારા બીજા શિષ્યો છવાસ્થ છે, તે હું નથી પરંતુ હું કેવલી થયો છું. આ પ્રમાણે બેલતા જમાવીને શ્રી ઈન્દ્રભૂતિ ભગવાને કહ્યું કે કેવલજ્ઞાનીનું જ્ઞાન તે પટ વગેરેથી આવરી શકાતું નથી. જે તમને કેવલજ્ઞાન હોય તે મારા બે પ્રશ્નોના જવાબ આપો. ૩૧૧–૩૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy