________________
તમસ્કાયનું વર્ણન
૪૧૩ योजनानां सप्तदश, शतान्यथैकविंशतिम् । यावर्ध्व समभित्याकार एवायमुद्गतः ॥ १६८ ॥ ततश्र विस्तरंस्तिर्यक्रमादसंख्यविस्तृतिः । निक्षिप्य कुक्षौ चतुरः, सौधर्मादीस्त्रिविष्टपान् ॥ १६९ ॥ ततोऽप्यूर्वं ब्रह्मलोके, तृतीयप्रस्तटावधि ।
નિશિતઃ કાન્ત, રૂવાવિરામપુરાતન છે ?૭૦ છે अधश्चायं समभित्याकारत्वाद्वलयाकृतिः । शराबबुनं तुलयत्यूचे कुकुटपञ्जरम् ॥ १७१ ॥ आदेरारभ्योर्ध्वमयं, संख्येययोजनावधि । संख्येयानि योजनानि, विस्तारतः प्रकीर्तितः ॥ १७२ ।। ततः परमसंख्येययोजनान्येष विस्तृतः । परिक्षेपेण सर्वत्राप्येषोऽसंख्येययोजनः ॥ १७३ ॥ यद्यप्यधस्तमस्कायः, संख्येयविस्तृतिः स्वयम् ।
तथाप्यस्य कुक्षिगतासंख्यद्वीपपयोनिधेः ॥ १७४ ॥ આ તમકાય સત્તરસને એકવીસ (૧૭૨૧) જન ઉંચ-સમાન ભીંતના આકારે રહેલો છે. ૧૬૮.
ત્યાંથી તીર્થો વિસ્તરી રહેલા એ તમસ્કાયને ઘેરાવ અસંખ્યાતા યોજનાને હોય છે. ચતુર એવા એ તમસ્કાય સૌધર્માદિ દેવલોકને પોતાની કુક્ષિમાં જાણે સમાવી
સતત ઊંચે ધસી રહેલ આ તમસ્કાય જાણે થાકી ગયો ન હોય, તેમ તે બ્રહ્મલોકના ત્રીજા પ્રતરે જઈને અટકે છે. ૧૭૦.
નીચે સમભિત્તીના આકારે હોવાથી આ [ નમસ્કાય] વલયાકૃતિ છે, વચ્ચે શારાવસંપુટ (ઉંધુ-ચતુ કોડીયું) ના આકારે છે અને ઉપર કુકડાના પાંજરા સમાન આકૃતિ બને છે. આદિથી માંડીને ઉર્ધ્વ આ સંખ્યાત જન સુધી વિસ્તરતું જાય છે. ત્યારે તેને ઘેરા પણ સંખ્યાતા યોજનાને છે. ત્યારપછી અસંખ્ય જન વિસ્તારવાળ અને વૃત્તાકારે પણ અસંખ્ય યજન છે. ૧૭૧-૧૭૩. - જો કે તમસ્કાય સ્વયં સંખ્યાત જન વિસ્તૃત છે, તે પણ તેની અંદર અસંખ્ય ૧. તમસ્કાયનું ચિત્ર પાછળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org