SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ ક્ષેત્રલોક-સગ ૨૭ परिक्षेपस्त्वसंख्येययोजनात्मैव संभवेत् । क्षेत्रस्यासंख्यमानस्य, परिक्षेपो ह्यसंख्यकः ॥ १७५ ॥ अन्तर्बाह्यपरिक्षेपविशेषस्त्विह नोदितः । उभयोरपि तुल्यरूपतयाऽसंख्येयमाततः ॥ १७६ ॥ इत्थमस्य महीयस्तामाहुः सिद्धान्तपारगाः । महद्धिकः कोऽपि देवो, यो जम्बूद्वीपमञ्जसा ॥ १७७ ॥ तिसृणां चप्पुटिकानां, मध्य एवैकविंशतिम् । वारान् प्रदक्षिणीकृत्यागच्छेद्त्या ययाऽथ सः ॥ १७८ ॥ तयैव गत्या क्वाचित्कं, तमस्काय व्यतिव्रजेत । मासैः षड्भिरपि क्वाचित्कं तु नैव व्यतिब्रजेत् ॥ १७९ ॥ तत्र संख्येयविस्तारं, व्यतिव्रजेन्न चापरम् । एवं महीयसि तमस्कायेऽथाद्धाः सविद्युतः ।। १८० ॥ प्रादुर्भवन्ति वर्षन्ति, गर्जन्ति विद्युतोऽपि च । द्योतन्ते विलसद्देवासुरनागविनिर्मिताः ॥ १८१ ॥ तथाहुः-अत्थि णं भंते ! तमुक्काए उराला बलाहया संसेयंति संमुच्छति वास वासंति वा ? हंता अत्थि' इत्यादि भगवतीसूत्रे ६-५ । દ્વિીપ સમુદ્ર આવી જતા હોવાથી તેને પરિક્ષેપ અસંખ્ય યજન છે. કારણકે અસંખ્ય યોજન પ્રમાણ ક્ષેત્રને પરિક્ષેપ પણ અસંખ્ય યોજનાને હોય છે. ૧૭૪-૧૭૫. અંતર પરિધિ અને બાહ્ય પરિધિનું વિશેષ પ્રમાણ કહ્યું નથી. કારણકે બને અસંખ્ય યજન હોવાથી અસંખ્યય તરીકે સમાન છે. ૧૭૬. સિદ્ધાન્તના પારગામી પુરુષે આ સમસ્કાયની વિશાળતાનું વર્ણન આ પ્રમાણે કરે છે, કે કે મહર્તિક દેવ જબૂદ્વીપને ૩ ચપટીમાં જે ગતિથી ૨૧ વાર પ્રદક્ષિણ આપી શકે, તે જ ગતિથી કેક જગ્યાના મસ્કાયને છ મહિને ઓળંગી શકે. જ્યારે . કેઈક ઠેકાણેના તમસ્કાયને ન પણ ઓળંગી શકે. તેમાં તમસ્કાયના સંખ્યાતા ચેાજનના विस्तारने सोजी श, पधारे नाहि. १७७-१८० , આવા મેટા તમસ્કાયની અંદર વિલાસ કરતા દેવ-અસુર અને નાગકુમાર દે. વડે વિકૃવિત વિજળી સહિતના મેઘ પ્રગટ થાય છે. વર્ષો છે, ગાજે છે અને વિજળી यम छ. १८१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy