SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ક્ષેત્રલોક-સર્ગ રહે अस्य यानविमानं च, नन्द्यावर्त्तमिति स्मृतम् । नन्द्यावर्ताभिधो देवो, नियुक्तस्तद्विकुर्वेणे ॥ १६० ॥ अथास्य ब्रह्मलोकस्य, वरिष्ठे रिष्टनामनि । तृतीयप्रतरे सन्ति, लौकान्तिकाः सुरोत्तमाः ॥ १६१ ॥ तथाह्यतिक्रम्य तिर्यग्, जम्बूद्वीपादितः परम् । द्वीपाम्बुधीनसंख्येयान् , द्वीपोऽरुणवरः स्थितः ॥ १६२ ॥ स्थानद्विगुणविस्तीर्णतया सोऽसंख्यविस्तृतः । द्विगुणेनायमरुणवरेण वेष्टितोऽब्धिना ॥ १६३॥ अथ द्वीपस्यास्य बाह्यवेदिकान्तप्रदेशतः । अवगाह्यारुणवरनामधेयं पयोनिधिम् ॥ १६४ ॥ योजनानां सहस्रान् द्वाचत्वारिंशतमत्र च । जलोपरितलार्ध्वमप्कायविकृतीमहान् ॥ १६५ ॥ तमस्कायो महाघोरान्धकाररूप उद्गतः । परितोऽब्धिमिमं रुन्धन् , वलयाकृतिनाऽऽत्मना ॥ १६६ ॥ स्थिरार्केन्दुकरक्लिष्टैः, संभूय तिमिरैरिव । रचितः स्वनिवासाय, भीमदुर्गों महाम्भसि ॥ १६७ ॥ આ ઈન્દ્ર મહારાજાનું બહાર જવાનું વિમાન નન્દાવત્ત નામનું અને તે વિમાનની વિક્વણુને અધિકારી નન્હાવત્ત નામને દેવ છે. ૧૬૦. હવે આ બ્રહ્મલોકનાં ઉત્તમ એવા રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં લોકાંતિક નામના ‘ઉત્તમ દેવતાઓ વસે છે. ૧૬૧. તે આ પ્રમાણે-આ જમ્બુદ્વીપથી માંડીને તીર્થો અસંખ્ય દ્વીપસમુદ્રો ગયા બાદ અરૂણુવર નામને દ્વીપ રહેલો છે. ક્રમશઃ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપ–સમુદ્રો હોવાથી અસંખ્ય યજનના વિસ્તારવાળે આ દ્વીપ છે. કે–જેને તેનાથી પણ ડબલ વિસ્તાર ધરાવતે અસંખ્ય યોજનને અરૂણવર સમુદ્ર વીંટળાઈને રહેલો છે. હવે આ દ્વિીપની બાહ્ય વેદિકાના છેડાથી લઈને અરૂણવર નામના સમુદ્રમાં બેતાલીશ હજાર (૪૨,૦૦૦) જન ગયા બાદ જલના ઉપરના તલથી ઊંચે મહાન અપકાયને વિકાર હોય છે. અને તે વિકાર તમસ્કાય નામે ઘોર અંધકાર રૂપે ચારે બાજુ આ સમુદ્રને વલયાકૃતિથી વિટળાઈને રહે છે, ૧૬૨-૧૬૬. સ્થિર એવા સૂર્ય અને ચંદ્રના કિરણથી દુઃખી થએલા અંધકારે ચારે બાજુથી ભેગા થઈને મોટા સમુદ્રની અંદર પિતાના નિવાસ માટે જાણે મેટ કિલ્લે ન બનાવ્યો હોય તેવો આ અધકાર લાગે છે. ૧૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy