SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્માકેન્દ્રના પરિવાર ૪૧૧ पञ्चपल्योपमोपेतसार्द्धाष्टसागगयुषाम् । चतुःसहस्रया देवानामन्तःपर्षदि सेवितः ॥ १५२ ॥ षड्भिर्देवसहस्रैश्च, मध्यपर्षदि सेवितः । चतुःपल्योषमोपेतसार्द्धाष्टम्भोधिजीविभिः ॥ १५३ ॥ बाह्यपदि देवानां सहस्त्रैरष्टभिर्वृतः । पल्योपमत्रयोपेतसार्द्धाष्टवाद्धिजीविभिः ॥ १५४ ॥ त्राय त्रिशैलों कपालैर्मित्रमन्त्रि पुरोहितैः । प्राग्वद्यानविमानाद्यधिका रिवाहनादिभिः ।। १५५ ।। एकैकस्यां दिशि षष्टथा, सहस्त्रैरात्मरक्षकैः । બનીનૈ: સમિઃ સતમિ મેન્થોનીનાયñઃ ॥ ૬ ॥ अन्येषामप्यनेकेषां देवानां ब्रह्मवासिनाम् । विमानावासलक्षाणां चाष्टानामप्यधीश्वरः ॥ १५७ ॥ जम्बूद्वीपानष्ट पूर्णान्, रूपैर्नव्यैर्विकुर्वितैः । क्षमः पूरयितुं तिर्यगसंख्यद्वीपवारिधीन् ।। १५८ ।। कृतार्हदर्चनः प्राग्वद्धर्मस्थितिविशारदः । साम्राज्यं शास्ति संपूर्णदशसागरजीवितः ॥ १५९ ॥ नवभिः कुलकं ॥ સાડાઆઠ સાગરોપમ+પાંચ પલ્યાપમના આયુષ્યવાળા ચાર હજાર (૪,૦૦૦) અ'તરપદાના દેવતાએ આ ઈન્દ્રની સેવા કરે છે. ૧૫૨. સાડાઆઠ સાગરોપમચાર પાપમના આયુષ્યવાળા છ હજાર (૬,૦૦૦) મય પદાના અને સાડાઆઠ સાગરાપમ+ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા આઠ હજાર (૮,૦૦૦) બ્રાહ્ય પદ્યાના દેવતાએથી આ ઈન્દ્ર મહારાજા પરિવરેલા છે. ૧૫૩-૧૫૪, ત્રાયશ્રિંશ દેવા, લેાકપાલા, મિત્રદેવા, પુરાહિત દેવા, યાન વિમાનના અધિકારી દેવા, વાહનાદિ, એકેક દિશામાં સાઈઠ હજાર (૬૦,૦૦૦) આત્મરક્ષક દેવતાઓ, સાત સેના અને સાત સેનાધિપતિથી સેવિત છે. ૧૫૫-૧૫૬. ખીજા પણ અનેક બ્રાલેાકમાં રહેનારા દેવતાઓનાં તથા આઠ લાખ (૮,૦૦,૦૦૦) વિમાનના અધીશ્વર છે. ૧૫૭. આ બ્રહ્મલાકેન્દ્ર પેાતાના વિવેલા રૂપાથી આઠ જમૂદ્રીપને પૂરવા સમ છે અને તિર્થ્ય અસ`ખ્ય દ્વીપ સમુદ્રોને પેાતાનાં રૂપથી પૂરવા સમ છે. ૧૫૮. Jain Education International પૂર્વે કરેલા વર્ણન મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતાં, ધસ્થિતિમાં વિશારદ સપૂર્ણ દશ સાગરોપમના આયુષ્યવાળા એવા બ્રહ્મેન્દ્ર સામ્રાજ્ય ચલાવે છે. ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy