SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ક્ષેત્રલેક–સ ૨૭ देव्योऽपि ताः परिणतैस्तादृग्दिव्यानुभावतः । દૂષિ નિષા, તૃણત્તિ ગુayદ્રઃ || 8 || सेवार्तेन विना ये स्युः, पञ्चसंहननाञ्चिताः । गर्भजास्ते नृतियञ्च, उत्पद्यतेऽत्र ताविषे ॥ १४६ ॥ नृतिरश्चोरेव गर्भजयोच्युत्वोद्भवन्त्यमी । च्यवमानोत्पद्यमानसंख्या त्वत्रापि पूर्ववत् ॥ १४७ ॥ अत्रोत्पत्तिच्यवनयोरन्तरं परमं यदि । द्वाविंशतिदिनान्यर्दाधिकान्येव भवेत्तदा ॥ १४८ ॥ वसुमत्यास्तृतीयायाः, पश्यन्त्यधस्तलावधि । इहत्या निर्जगः स्वच्छतमेनावधिचक्षुषा ॥ १४९ ॥ अत्रापि प्रतरे षष्टे, ब्रह्मलोकावतंसकः । अशोकाद्यवतंसानों, मध्ये सौधर्मवद्भवेत् ॥ १५० ॥ तत्र च ब्रह्मलोकेन्द्रो, देवराजो विराजते । सामानिकसुरैः षष्टया, सहस्रः सेवितोऽभितः ॥ १५१ ॥ ઝીલીને ફક્ત આ દષ્ટિસખથી પણ સુરતક્રીડાની જેમ તૃપ્ત થાય છે-કારણ કે પૂર્વના દે કરતાં આ દેવોને કામોદ્વેગ અલ૫ હોય છે. આવા પ્રકારના દષ્ટિ સુખથી દિવ્યપ્રભાવના કારણે દેવીઓના અંગમાં દૂરથી પણ પરિણામ પામેલા શુક પુદ્ગલથી તે દેવીઓને પણ પરમ તૃપ્તિ થાય છે. ૧૪૪–૧૪૫. સેવા સંહનન સિવાયના પાંચ સંહનનવાળા ગર્ભજ મનુષ્ય અને તિય જ આ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૧૪૬. આ દેવે અહીંથી ચ્યવીને ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. મરણ અને ઉત્પત્તિની સંખ્યા અહીં પણ પૂર્વની જેમ સમજી લેવી. ૧૪૭. ઉત્પત્તિ અને ચ્યવન બનેનું ઉત્કૃષ્ટ આંતરુ પડે તે સાડા બાવીસ દિવસનું પડે. ૧૪૮. અહિંના દેવોને સ્વરછતમ એવી અવધિ-ચક્ષુ છે. તેના દ્વારા તેઓ નીચે ત્રીજી નરકના અંત સુધી જઈ શકે છે. ૧૪૯. અહીં પણ છેલ્લા પ્રતરમાં સીધમ દેવલોકની જેમ અશોકાવતસક વિમાનની વચ્ચે બ્રહ્મલકાવતંસક વિમાન છે. ૧૫૦. ત્યાં ચારે તરફથી સાઠ હજાર (૬૦,૦૦૦) સામાનિક દેવતાઓથી સેવાતા, બ્રહ્મલોકેન્દ્ર નામના ઈન્દ્ર બીરાજે છે. ૧૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy