SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા દેવલાકનાં દેવની ઉંચાઈ તથા આહાર અને સવઃ પ્રતરમાં જઘન્ય સ્થિતિ સાત સાગરાપમની જ છે. ૧૩૫-૧૩૭ સાત સાગરોપમના આયુષ્યવાળા દેવા ૬ હાથની ઉંચાઈવાળા છે, छे, આઠે नी उँचाई हाथ ૫ હાથ ૫ હાથ નવ दृश सर्वत्रापि जघन्या तु, सप्तैव जलराशयः । तथा सप्तार्णवायुष्का, येत्र ते षटूकरोच्छ्रिताः ।। १३७ ॥ अष्टकूपारायुषां तु, देहमानं भवेदिह । कराः पञ्चैकादशांशैः, षड्भिरभ्यधिका अथ ॥ १३८ ॥ नवाब्धिजीविनां पञ्च, कराः पञ्चलवाधिकाः । दशार्णवायुषां पञ्च, करा तुवाधिकाः ।। १३९ ॥ स्यादेतेषां निजनिजस्थितिसागरसंमितैः । भुक्तिर्वर्षाणां सहस्त्र, पक्षैरुच्छवास ईरितः ॥ १४० ॥ एषां कामाभिलाषे तु, देव्योऽभ्यायान्ति चिन्तिताः । सौधर्मस्वर्गवास्तव्यास्तद्योग्याः कान्तिभासुराः ॥ १४१ ॥ तद्राजधानी स्थानीय, मनोभवमहीपतेः । दिव्यमुन्मादजनकं, स्वरूपं स्वर्गयोषिताम् ।। १४२ । विलोकयन्तस्तेऽक्षामकामाभिरामया दृशा । प्रतीच्छन्तः कटाक्षांच, तासामाकूतकोमलान् ॥ १४३ ॥ एवं पश्यन्त एवामी, तृप्यन्ति सुरतैरिव । प्रागुक्तापेक्षया स्वल्पकामोद्रेकाः सुधाभुजः ।। १४४ ॥ Jain Education International "" " "" "" "" "" 39 99 "" 39 १३८-१३८. આ દેવતાઓને પાત-પેાતાના આયુષ્યના સાગરોપમની સખ્યા પ્રમાણે તેટલા હજાર વર્ષ ભાજન અને તેટલા પખવાડીયે ઉચ્છ્વાસ હોય છે. ૧૪૦. આ દેવાને કામની અભિલાષા થાય ત્યારે વિચારણા માત્રથી સૌધર્મ સ્વર્ગોમાં રહેનારી, દેદ્દીપ્યમાન કાંતિવાળી તે દેવાને યાગ્ય અપ્સરાએ આવે છે. ૧૪૧. કામદેવની રાજધાની સમાન અપ્સરાઓના દિવ્ય-ઉન્માદક સ્વરૂપને જોતાં એવા તે દેવા તીવ્રતર એવી કામરાગાત્ત દૃષ્ટિથી તે દેવીના કામળ આશયના કટાક્ષાને क्षे- ७.५२ ४०८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy