SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ ક્ષેત્રલેક-સર્ગ ૨૬ उत्पद्यन्तेऽमीषु देवतया सुकृतशालिनः । कृतार्हदर्चनाः प्राग्वदिव्यसौख्यानि भुञ्जते ॥ १३२ ॥ मधुकपुष्पवर्णाङ्गाः, प्रभाप्राग्भारभासुराः । छागचिह्नाटकमुकुटाः, पद्मलेश्याश्चिताशयाः ॥ १३३ ॥ तथाह जीवाभिगमः --'बंभलोगलंतगा देवा अल्लमहूयपुप्फवन्नाभा' यत्त संग्रहण्या-एते पद्मकेसरगौरा उक्ताः “ तत्पक्कमधुकपुष्पपद्मकेसरयोणे न विशेष" इति तद्वृत्ताविति ध्येयं । जघन्यतोऽप्यमी सप्तसागरस्थितयः सुराः । उत्कर्षतः पुनः पूर्णदशाम्भोनिधिजीविनः ॥ १३४ ॥ प्रथमप्रतरे त्वत्र, नाकिनां परमा स्थितिः । सार्दा सप्तार्णवास्ते च, द्वितीयेऽष्टौ प्रकीर्तिताः ॥ १३५ ॥ तृतीयेऽष्टाब्धयः सार्द्धाश्चतुर्थे च नवैव ते । पञ्चमे नव सार्दाश्च, षष्टे पूर्णा दशाब्धयः ॥ १३६ ॥ આ દેવલોકમાં પૂર્વભવમાં સુકૃત કરીને આવેલા જી ઉત્પન્ન થાય છે. અને શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરીને પૂર્વની જેમ (આગળ વર્ણવેલી વાત મુજબ) સુખ ભોગવે છે. ૧૩૨. આ દેવતાઓ મહુડાનાં પુષ્પ જેવા વર્ણવાળા છે, પ્રભાના સમૂહથી દેદીપ્યમાન છે. એમના મુગુટમાં બોકડાનું ચિહ્ન હોય છે અને એમની મનઃ પરિણતિ પાલેશ્યાથી યુક્ત છે. ૧૩૩. શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેને રંગ તાજા મહુડાના પુષ્પ જેવો છે. સંગ્રહણીમાં જે પદ્મ અને કેશર જેવા લાલ કહ્યા છે “તે પાકેલા મહુડાના પુષ્પ અને પબ્રકેશરના વર્ણમાં કંઈ ફરક નથી, એમ સંગ્રહણીની ટીકામાં કહ્યું છે. આ દેવલોકના દેવેની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની હોય છે. ૧૩૪. પ્રથમ પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સાત સાગરોપમનો છે, બીજા ત્રીજા સાડા આઠ ચોથા પાંચમાં સાડા નવ ម આઠે $ $ $ $ $ $ નવ દશ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy