SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા દેવલોકનાં વિનાની સંખ્યા ४०७ चतुःसप्ततियुक्ते द्वे, शते च पङ्क्तिवृत्तकाः । भवन्त्येवमिन्द्रकाणां, षण्णां संयोजनादिह ॥ १२५ ॥ पछिक्तव्यस्राश्च चतुरशीतियुक्तं शतद्वयम् । द्वे शते पङ्क्तिचतुरस्रकाः षट्सप्ततिस्पृशी ॥ १२६॥ चतुस्त्रिंशाष्टशत्येवं, पाङ्क्तेयाः सर्वसंख्यया। निर्दिष्टाः पञ्चमस्वर्गे, पञ्चमज्ञानचारुभिः ॥ १२७ ॥ लक्षास्तिस्रः सदस्राणां, नवतिश्च नवाधिका । शतमेकं सषट्पष्टिरत्र पुष्पावकीणकाः ॥ १२८ ॥ विमानानां च लक्षाणि, चत्वारि सर्वसंख्यया । निर्दिष्टा ब्रह्मलोकेऽमी, घनवाते प्रतिष्ठिताः ॥ १२९ ॥ प्रासादानामुच्चतैषु, शतानि सप्त निश्चितम् । पृथ्वीपिण्डो योजनानां, शतानि पञ्चविंशतिः ॥ १३० ॥ भवन्ति वर्णतश्चामी, शुक्लपीतारुणप्रभाः । ज्ञेयं शेषमशेषं तु, स्वरूपमुक्तया दिशा ॥ १३१ ॥ દરેક પ્રતરનાં ઈન્દ્રક વિમાન સહિત બસે ચોતેર (૨૭૪) ગોળ વિમાને, બસો यार्याशी (२८४) त्रिय विमाना, मसे। छांतर (२७६) यास विमान छ. सब मलीन પાંચમા સ્વર્ગના પંક્તિગત વિમાનની કુલ સંખ્યા આઠસો ચોત્રીશ (૮૩૪) કેવળજ્ઞાની ભગવંતોએ કહેલી છે. ૧૨૫-૧૨૭. આ બ્રહ્મકમાં ત્રણ લાખ નવાણું હજાર એકસે છાસઠ (૩,૯૯,૧૬૬) પુપાવકીર્ણક विमान। छे. १२८. આ રીતે પાંચમા દેવલોકમાં ચાર લાખ (૪,૦૦,૦૦૦) વિમાનો છે, કે જે ઘનવાત પર પ્રતિષ્ઠિત થએલા છે. ૧૨૯. આ દેવલોકનાં પ્રાસાદો સાત (૭૦૦) યોજન ઊંચા છે અને તેને પૃથ્વી પિંડ ५यास से(२५,००) योन on छ. १३०. આ પ્રાસાદોના વર્ણ શ્વેત, લાલ અને પીળા હોય છે બાકીની દરેક વાત પૂર્વ દેવલો કે પ્રમાણે સમજી લેવી. ૧૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy