________________
દરેક પ્રતરે આયુષ્ય
૩૯૭
षड्भागाभ्यधिकं षष्ठे, तदेव सप्तमे पुनः ।। न्यूनमेकेन भागेन, सागरोपमपञ्चकम् ॥ ५२ ॥ एतदेव चतुर्भागाभ्यधिकं प्रतरेऽष्टमे । नवमे नबभागाढ्यमेतत्पयोधिपञ्चकम् ॥ ५३ ॥ साधिका दशमे द्वाभ्यां, भागाभ्यां षट् पयोधयः । एकादशेऽप्येत एव, साधिकाः सप्तभिलवैः ॥ ५४ ॥ प्रतरे द्वादशे चात्र, देवानां परमा स्थितिः । अर्णवाः सप्त सर्वत्र, जघन्या त्वम्बुधिद्वयम् ॥ ५५ ॥ सनत्कुमारे निर्दिष्टा, येयं ज्येष्ठेतरा स्थितिः । माहेन्द्रऽपि सैव किंतु, ज्ञेया सर्वत्र साधिका ॥ ५६ ॥ अत्रापि सातिरेकत्वं, सामान्योक्तमपि श्रुते । पत्योपमस्यासंख्येयभागेनेति विभाव्यताम् ॥ ५७ ॥ देहोचत्वं सुराणां स्यादिह स्थित्यनुसारतः । द्विसागरायुषस्तत्र, सप्तहस्तोच्चभूघनाः ॥ ५८ ॥
છઠ્ઠા પ્રતરના દેવેનું આયુષ્ય ૪ સાગરોપમ અને ૧ અંશ છે. સાતમા પ્રતરના દેવેનું આયુષ્ય ૪ સાગરોપમ અને અંશ છે. પ૨.
આઠમા પ્રતરનાં દેવોનું આયુષ્ય ૫ સાગરોપમ અને ૧ અંશ છે. નવમા પ્રતરના દેવેનું આયુષ્ય ૫ સાગરોપમ અને અંશ છે. પ૩.
દેશમાં પ્રતરના દેવનું આયુષ્ય ૬ સાગરોપમ અને ૧૪ અંશ છે. અગ્યારમાં પ્રતરમાં દેવનું આયુષ્ય ૬ સાગરોપમ અને અંશ છે. ૫૪.
બારમા પ્રતરના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ છે. જઘન્ય તો સર્વ પ્રતરમાં ૨ સાગરોપમ સમજવું. પ૫.
સનતકુમાર દેવલોકના બારે પ્રતરના દેવોની જે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તેથી કંઈક અધિક મહેન્દ્ર દેવલોકનાં દરેક પ્રતરના દેવેની (જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ) સમજવી. પ૬. - અહિં કંઈક અધિક એમ સામાન્યથી આગમમાં કહ્યું છે, તે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સમજ. ૧૭.
અહીંના દેવતાઓની ઊંચાઈ આયુષ્યને અનુસારે હોય છે. બે સાગરોપમના આયુષ્યવાળા દેવતાઓની ઊંચાઈ સાત હાથની હોય છે. ત્રણ સાગરોપમના આયુષ્યવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org