________________
૩૯
ક્ષેત્રલેકસ ૨૭
पद्मकेसरवद्गौरास्तेऽथ सर्वाङ्गभूषणाः । वराहचिह्नमुकुटा:, सनत्कुमारनाकिनः ॥ ४४ ॥ सिंहचिह्नधारिचारुकिरीटरम्यमौलयः । देवा विशिष्टद्युतयो, माहेन्द्रस्वर्गवासिनः ॥ ४५ ॥ जघन्यतोऽपि पाथोधिद्वितयस्थितयः सुराः । सनत्कुमारेऽथोत्कर्षात् , सप्तसागरजीविनः ॥ ४६ ॥ माहेन्द्रे तु जघन्येन, साधिकाधिद्वयायुषः । उत्कर्षतः पुनः सातिरेकसप्तार्णवायुषः ॥ ४७ ॥ gણ સાજસ્થાંશ, રથને શ્રાવોદશાઃ | સ્વયોતિયોના, ચાર સ્થિતિનિકળે છે ૪૮ | प्रथमप्रतरे तत्रोत्कृष्टा जलनिधिद्वयम् । स्थितिः पश्चलवोपेतं, द्वितीयप्रतरे पुनः ॥ ४९ ॥ સામાજાધિ વર્કિંદ સ્થિતિરાણી . त्रिमिर्भागैः समधिकास्तृतीये सागरास्त्रयः ॥ ५० ॥ चतुर्थे प्रतरे साष्टभागं वारांनिधित्रयम् । पञ्चमे सैकभागं च, वारांनिधिचतुष्टयम् ॥ ५१ ॥
સનત્કુમારના દેવ ગુલાબી ગૌરવર્ણવાળા તથા સર્વાગભૂષણવાળા હોય છે. તેમજ તેઓનાં મુકુટમાં વરાહનું ચિહ્ન હોય છે. ૪૪.
માહેન્દ્ર દેવલોકના દેવતાઓ વિશિષ્ટ તેજવાળા, અને મસ્તક ઉપર સિંહના ચિહ્નવાળા સુંદર મુગુટને ધારણ કરનારા હોય છે. ૪૫.
સનતકુમારમાં દેવતાઓ જઘન્યથી ૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ૭ સાગરોપમના આયુષ્યવાળા હોય છે. ૪૬.
મહેન્દ્ર દેવલોકના દેવતાઓ જઘન્યથી કંઈક અધિક ૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી કઈક અધિક સાત સાગરોપમ આયુષ્યવાળા હોય છે. ૪૭.
એક સાગરોપમના બાર અંશ કલ્પવા અને આ અંશ બને (ત્રીજા-ચોથા) દેવકના દરેક પ્રતરના દેના આયુષ્યની ગણત્રી માટે ઉપયોગી જાણવા. ૪૮.
ત્યાં પ્રથમ પ્રતરના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરોપમ અને ૧ અંશની હોય છે બીજા પ્રતરના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને ૧૩ અંશની હોય છે. ત્રિીજા પ્રતરમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ અને વર અંશ હોય છે. ૪૯-૫૦.
ચોથા પ્રતરના દેવેનું આયુષ્ય ૩ સાગરોપમ અને અંશ છે. પાંચમા પ્રતરના દેવનું આયુષ્ય ૪ સાગરેપમ અને ધર અંશ છે. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org