SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ ક્ષેત્રલેાક-સ ૨૬ कदाचिच्च तथा क्रुद्धौ युद्धसज्जौ परस्परम् । સામાનિાટ્ટો લેવા, સમયોપિ સંમતાઃ ॥ ૧૧૬ ॥ अर्हद्दंष्ट्राक्षालनाम्बुसेकात्तौ गतमत्सरौ । निर्माय निर्मायतया बोधयन्ति नयस्थितिम् ॥ ९५७ ॥ पश्यतातितमां रागद्वेषयोर्दुर्विलङ्घताम् । ચઢેતામ્યાં વિત્તયેતે, તાદશાવીશ્વૌ । ૮ । एवमीशानदेवेन्द्रो ऽनुभवन्नपि वैभवम् । अर्हन्तमद्ध च, चित्तान्न त्यजति क्षणम् ।। ९५९ ।। उत्तरार्द्ध जिनेन्द्राणां कल्याणकेषु पञ्चसु । જરોપ્રેસરીસૂય, સદ્દોસાનું મહોત્સવાર્ ॥ ૧૬૦ || जिनेन्द्रपादान् भजते, भरतैखतादिषु । नन्दीश्वरे च प्रत्यब्दं करोत्यष्टाहिकोत्सवान् ॥ ९६१ ।। असकृच्चाहतां भावपूजामपि करोति सः । अष्टोत्तरं नटनटीशतं विकृत्य नर्त्तयन् ॥ ९६२ ॥ કાઈકવાર ક્રોધમાં આવીને પરસ્પર યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે બન્નેને સમત (માન્ય ) એવા સામાનિક દેવતાએ અરિહંતની દાઢાના પ્રક્ષાલનું પાણી છાંટીને શાંત કરીને સરળતાપૂર્વક ન્યાય સમજાવે છે. ૯૫૬-૫૭. જુઆ-જુએ રાગ-દ્વેષ કેટલા દુલય છે, કે જે, રાગદ્વેષવડે આવા મહાન ઇન્દ્રો પણ વિડંબના પામે છે. ૯૫૮. આ પ્રમાણે ઈશાનેન્દ્ર વૈભવને અનુભવતા છતાં પણ શ્રી અહિ ત પરમાત્મા અને શ્રી અરિહંતના ધર્માંને ચિત્તથી ક્ષણવાર પણ છેાડતા નથી... ૯૫૯. Jain Education International ઉત્તરા લાકના શ્રી જિનેશ્વર ભગવંતાના પાંચે કલ્યાણકામાં અગ્રેસર બનીને ઉત્સાહપૂર્વક મહાત્સવ કરે છે. ૯૬૦. ભરત અને અરવત આદિમાં શ્રી જિનેશ્વરાની સેવા કરે છે અને દરવર્ષે નંદીવરદ્વીપમાં અટ્ઠાઇ મહેાત્સવ કરે છે. ૯૬૧. અને એકસાઆઠ (૧૦૮ ) નટ-નટીએને વિકીને નાચપૂર્વક વાર વાર અહિંતાની ભાવપૂજા પણ કરે છે. ૯૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy