SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭, બે ઇન્દ્રનાં ઝગડામાં સનસ્કુમાર દ્વારા સમાધાન अंतिथे पाउन्भवित्तए ?, हंता पभू!' इत्यादि भगवतीसूत्रे ३, १ । साधारणविमानादिहेतोर्जात्वेनयोद्वयोः । उत्पद्यते विवादोऽपि, मिथो निरराजयोः ॥ ९५० ॥ आध्मातताम्रवत्क्रोधात्ताम्राननविलोचनौ । कल्पान्तवह्नितपनाविवाशक्य निरीक्षणौ ॥ ९५१ ॥ चण्डरूपौ तदा चैतो, कोऽन्यो वक्तमपीश्वरः ? । योत्र युक्तमयुक्तं वा, निर्णीय शमयेत्कलिम् ॥ ९५२ ॥ ततः क्षणान्तरादीपच्छान्तौ विचिन्त्य चेतसा । સનરમા રેવેન્દ્ર, સ્મતતાજુમાવજ | શરૂ | सोऽपि ताभ्यां स्मर्यमाणो, विज्ञायावधिना द्रुतम् । तत्रागत्य न्याय्यकार्यमाज्ञाप्य शमयेत्कलिम् ।। ९५४ ॥ ततः सनत्कुमारेन्द्रबोधितौ त्यक्तविग्रहौ । तदाज्ञां बिभ्रतो मौलौ, तौ मिथः प्रीतमानसौ ॥ ९५५ ॥ तथाहुः-'अवि ण भंते ! सक्कीसाणाणं देविंदाणं देवराईणं विवादा समुप्पज्जति, ? हंता अत्थीत्यादि' भगवतीसूत्रे ३, १ । દેવાના ઈન્દ્ર, દેના રાજા, શક મહારાજા ઈશાનેન્દ્ર પાસે જઈ શકે કે કેમ? ગતમ! હા, જઈ શકે ઈત્યાદિ. - સાધરણ વિમાનોના કારણે આ બન્ને ઈન્દ્ર વચ્ચે કેઈક વાર વિવાદ પણ ઉત્પન્ન થાય છે. ૯૫૦. ધમાવેલા તાંબાની જેમ ક્રોધથી લાલચોળ મુખ અને આંખોવાળા ક૯પાંત કાળના અગ્નિની જેમ, જેની સામે જોઈ પણ ન શકાય એવા પ્રચંડરૂપવાળા, આ બને દેવેન્દ્રોને કહેવાને કેણ સમર્થ બને કે – જે ચોગ્ય-અયોગ્ય નિર્ણય કરીને ઝઘડાને શમાવે ! ત્યારબાદ ક્ષણવાર પછી કંઈક શાંત થએલા એવા તે બન્ને ઈદ્રો મનથી વિચારીને સનકુમારનું સ્મરણ કરે છે...૯૫૧-૯૫૩. બનેવડે યાદ કરાએલા એવા તે (સનકુમાર ઈદ્ર) પણ અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવીને યોગ્ય કાર્યની આજ્ઞા કરી ઝઘડાને શમાવે છે. ૫૪, સનસ્કુમારેઢું સમજાવેલા એવા તે બને ઈદ્રો ઝઘડો છોડીને ખુશ થઈને પરસ્પર બને સનકુમારેદ્રની આજ્ઞાને સ્વીકારે છે. ૫૫. શ્રી ભગવતી સૂત્રને ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું કે – “હે પ્રભુ! દેવોના રાજા, દેવોના ઈન્દ્ર એવા શક અને ઈશાનેન્દ્રને વિવાદ ઉત્પન્ન થાય છે? ગૌતમ! હા, થાય છે... ઈત્યાદિ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy