SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ક્ષેત્રક-સગ ૨૬ एवमालापसंलापौ, कत्र्त संमुखमीक्षितुम् । अनेन सह सौधर्माधीशोऽनीशो ह्यनादृतः ॥ ९४४ ॥ ईशानेन्द्रस्तु सौधर्माधिपतेरन्तिकं सुखम् । यातीक्षते जल्पति च, नास्यानुज्ञामपेक्षते ॥ ९४५ ॥ एवमुत्पन्नेषु नानाकार्येषु च परस्परम् । संभूय गोष्ठीमप्येतो, कुर्वाते प्रश्रयाश्रयौ ॥ ९४६ ॥ गच्छेत्कदाचिदीशाननाथोऽपि प्रथमान्तिकम् । सौधर्मेन्द्रोऽप्यनुज्ञाप्य, यायादेतस्य सन्निधौ ॥ ९४७ ॥ भो दक्षिणार्द्धलोकेन्द्र : सौधर्मेन्द्र ! हितावहम् । कार्यमेतदिति गिरा, वदेदीशाननायकः ॥ ९४८ ॥ उत्तरार्द्धलोकनेतर्भो ईशानसुरेश्वर ! । सत्यमित्यादिकृत्यौघानुभौ विमृशतो मिथः ॥ ९४९ ॥ तथाहुः-'प्रभू णं भंते ! सके देविदे देवराया ईसाणस्स देविंदस्स देवरणो પ્રતાપથી જેની તુલના ન થઈ શકે એવા, શૂલ નામના શસ્ત્રને હાથમાં ધારણ કરનારા, વૃષભ વાહનવાળા, એવા ઈશાનેન્દ્ર ઇશાન સ્વગમાં રહેનારા અસંખ્ય દેવ-દેવીઓનાં સ્વામીપણાને અનુભવે છે. ૯૪૦-૯૪૨. અહો ! ઈશાનેન્દ્રનું માહાભ્ય એટલું વિશેષ છે, કે સ્વયં સૌધર્મેદ્ર પણ ઈશાનેન્દ્રની ઈરછાથી જ (તેમની અનુજ્ઞા હોય તે જ તેમની) નજીક જઈ શકે- અન્યથા ન જઈ શકે. એ જ પ્રમાણે એમની સાથે વાતચીત કરવી. સામે જોવું, વિગેરે બધી પ્રવૃત્તિઓ પણ ઈશાનેન્દ્રની ઈચ્છા વિના સૌધર્મેન્દ્ર કરી શકે નહીં. ૯૪૩-૯૪૪. - જ્યારે ઇશાને તો સીધર્મેન્દ્રની પાસે અનુજ્ઞાની અપેક્ષા વિના સુખપૂર્વક જાય છે, બેલે છે, અને જુએ છે. ૯૪૫. એ પ્રમાણે જુદા-જુદા પ્રકારના કાર્ય પ્રસંગે બન્ને ઈદ્રો પરસ્પર ભેગા થઈને આદર – વિનયને પામેલા એવા તેઓ પરસ્પર વાતચીતાદિ ગોષ્ઠી કરે છે. ૮૪૬. કયારેક ઈશાનેન્દ્ર, સૌધર્મેન્દ્ર પાસે જાય છે અને કયારેક સૌધર્મેન્દ્ર ઈશાનેદ્રને જણાવીને તેમની પાસે જાય છે. ૯૪૭. ઈશાને, સૌધર્મેન્દ્ર સાથે વાત કરે ત્યારે કહે કે – હે દક્ષિણાઈ લકે! સૌધર્મેદ્ર! આ કાર્ય હિતકારી છે–એ પ્રમાણે વાત કરે છે. ૯૪૮. ત્યારે સૌધર્મેદ્ર જવાબ આપે, હે ઉત્તરાર્ધ લે કેન્દ્ર! ઇશાનેન્દ્ર ! તમારી વાત સાચી છે-એ પ્રમાણે કહીને પરસ્પર કાર્યની વિચારણા કરે છે. ૯૪૯ શ્રી ભગવતી સત્રના ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે – “હે ભદંત! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy