SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ બે દેવલોકનાં ૧૦ અધિપતિ છે ૩૮૫ आदिदुगि तिभागणा पलिया धणयस्स होंति दो चेव । दो सतिभागा वरुणे पलियमहावञ्चदेवाणं ॥ ९३७ ॥ भग०" तथा-स्थितेरल्पत्वेऽप्यमीषामाज्ञैश्वर्यं भवेन्महत् । लोकेऽल्पविभवत्वेऽपि, नृपाधिकारिणामिव ॥ ९३८ ॥ उक्ता दशाधिपतयः, सौधर्मशानयोयतः । सूत्रे तत्र सुरेन्द्रौ द्वौ, लोकपालास्तथाऽष्ट च ॥ ९३९ ॥ तथाहुः-" सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु कइ देवा आहेवचं जाव विहरंति ?, गो० ! दस देवा जाव विहरंति" इत्यादि भगवतीसूत्रे । एवमीशानदेवेन्द्रः, सामानिकादिभिर्वृतः । विमानावासलक्षाणामिहाष्टाविंशतः प्रभुः ॥ ९४० ॥ उत्तरार्द्धलोकनेता. कान्त्या विद्योतयन् दिशः । असंख्यदेवीदेवानामीशानस्वर्गवासिनाम् ॥ ९४१ ॥ आधिपत्यमनुभवत्युदात्तपुण्यवैभवः । प्रतापनिस्तुलः शूलपाणिवृषभवाहनः ॥ ९४२ ॥ त्रिभिर्विशेषकं ॥ अहो माहात्म्यमस्योचैर्यत्सौधर्मेश्वरोऽपि हि ।। आदृतः पाचमभ्येतु, क्षमते न त्वनादृतः ॥ ९४३ ॥ પહેલા બે લોકપાલનું ! પપમ ન્યૂન બે પલ્યોપમનું આયુષ્ય હોય છે, ધનદ લોકપાલનું ૨ પલ્યોપમનું આયુષ્ય હોય છે અને વરુણ લોકપાલનું આયુષ્ય પોપમ ભાગ ચક્ત બે પલ્યોપમનું હોય છે. ઈત્યાદિ ભગવતી સૂત્રમાં કહ્યું છે. ૯૩૭. - જેમ રાજાના અધિકારી અલ્પ વૈભવવાળા હોવા છતાં પણ વિશિષ્ટ સત્તાવાળા હોય છે, તેમ આયુષ્ય અલ્પ હોવા છતાં પણ આ લોકપાલનું આશ્વર્ય (સત્તા) માટે હોય છે. ૯૩૮. તેથી જ સૂત્રમાં સૌધર્મેદ્ર અને ઈશાનેન્દ્ર દેવલોકના દશ અધિપતિએ કહેલા છે, તેમાં બે ઈદ્ર (સૌધર્મેન-ઈશાનેન્દ્ર) અને (તેના ચાર–ચાર) આઠ લોકપાલો સમજવાના. આ પ્રમાણે ૨ + ૮ = ૧૦ થાય છે. ૯૩૯ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે – “હે ભદંત ! સૌધર્મ અને ઈશાન દેવલોકમાં કેટલા દેવતાઓ અધિપતિપણું કરતાં યાવત્ વિહરે છે? હે ગૌતમ! દશ દેવતાઓ (અધિપતિપણું ભોગવે છે.) યાવત્ વિહરે છે.” આ પ્રમાણે સામાનિક દેવતાઓથી પરિવરેલા, અઠ્ઠાવીસ લાખ વિમાનના અધિપતિ, ઉત્તરાર્ધલોકના સ્વામી, પોતાની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનારા, વિશિષ્ટ પુણ્યશાળી ક્ષે-ઉ. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy