SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ સર્ગની પૂર્ણાહુતિ देवपर्षत्समक्षं च, चमत्कारातिरेकतः । प्रशंसति नरस्यापि, धर्मदाादिकं गुणम् ॥ ९६३ ॥ आराध्यानेकधा धर्म, सम्यक्त्वाद्येवमुत्तमम् । समाप्यायुः सातिरेकं सागरोपमयोद्वयम् ॥ ९६४ ॥ इतश्च्युत्वेशानराजो, महाविदेहभृमिषु । उत्पद्य प्राप्तचारित्रो, भावी मुक्तिवधूधवः ॥ ९६५ ॥ इत्थं मया पृथुसुखौ प्रथमद्वितीयौ, स्वर्गावनगलशुभाचरणाधिगम्यौ । साधीश्वरौ श्रुतवतां वचनानुसाराध्यावर्णितो વિમવશાસિતુ િળ ( રુવા ) | ૧દ્દદ્દ . विश्वाश्चर्यदकीर्त्तिकीर्तिविजयश्रीवाचकेंद्रांतिषद्राजश्रीतनयोऽतनिष्ट विनयः श्रीतेजपालात्मजः । काव्यं यत्किल तत्र निश्चितजगत्तत्वप्रदीपोपमे, । षड्विंशो मधुरः समाप्तिमगमत्सर्गों निसर्गोज्ज्वलः ॥ ९६७ ॥ इति श्रीलोकप्रकाशे षडविंशः सर्गः समाप्तः ॥ ग्रं. १०८४ ॥ Fe (દઢતાપૂર્વક ધર્મ આરાધી રહેલા ધર્માત્માને જોઈને) તેના ચમત્કારના અતિરેકથી દેવની પર્ષદા સમક્ષ મનુષ્યના પણ ધર્મની, દઢતા આદિ ગુણોની પ્રશંસા કરે છે. ૯૬૩. એ પ્રમાણે ઈશાનેન્દ્ર ઉત્તમ એવા સમ્યકત્વ આદિ ધર્મની અનેક પ્રકારે આરાધના કરીને, સાધિક બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને, અહીંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને, ચારિત્ર સ્વીકાર કરીને મુતિવધૂના પતિ થશે, અર્થાત્ મેસે જશે... ૯૬૪-૯૬૫. આ પ્રમાણે વૈભવશાળી દેવતાઓથી પૂર્ણ, અત્યંત સુખવાળા, અનર્ગલ શુભ આચરણથી પ્રાપ્ય એવા પ્રથમ અને દ્વિતીય સ્વર્ગનું તથા તેના ઈન્દ્રોનું વર્ણન જ્ઞાનીઓના વચનાનુસાર મેં કર્યું છે. ૯૬૬. વિશ્વને આશ્ચર્ય કરનારી કીર્તિવાળા, એવા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી ગણિવરના શિષ્ય, માતા રાજ શ્રી અને પિતા તેજપાલના પુત્ર એવા વિનયવિજયજી એટલે કે મેં, નિશ્ચિત એવા જગતના ત માટે પ્રદીપ સમાન જે કાવ્ય (લકપ્રકાશ કાવ્ય) તેમાં સ્વાભાવિક, ઉજજવલ અને મધુર એ છવીશમે સર્ગ સમાપ્ત કર્યો ૯૬૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy