SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ક્ષેત્રલોક-સગ ૨૬ दाक्षिणात्येन निर्याणमार्गेणावतरत्यधः । अयं नन्दीश्वरद्वीपैशान्यां रतिकराचले ॥ ९१५ ॥ प्रागुक्तवज्राभ्यधिकशक्तिवैभवशोभनम् । शूलमस्य करे साक्षाच्छूलं प्रतीपचेतसाम् ॥ ९१६ ॥ ऐरावणाधिकस्फातिवृषोऽस्य वाहनं सुरः ।। स च प्रभौ जिगमिषौ, बृपीभूयोपतिष्टते ॥ ९१७ ॥ तमस्कायामिधा देवाः, सन्त्यस्य वशवर्तिनः । द्विविधं हि तमः स्वाभाविकं दिव्यानुभावजम् ॥ ९१८ ॥ तत्रेशानस्वर्गपतिश्चिकीर्षुस्तमसा भरम् । पर्षदादिक्रमात्प्राग्वद् , ज्ञापयत्याभियोगिकान् ॥ ९१९ ॥ तमस्कायिकदेवांस्तेऽप्यादिशन्त्याभियोगिकाः । तमस्कायं ततश्चाविष्कुर्वन्त्येतेऽधिपाज्ञया ॥ ९२० ॥ चतुर्विधाः परेऽप्येवं, विकुर्वन्ति सुरास्तमः । क्रीडारतिद्विषन्मोहगोप्यगुप्त्यादिहेतुभिः ॥ ९२१ ॥ આ (ઈશાને) જવાના (ઉતરવાના) દક્ષિણમાર્ગથી નંદીશ્વરના ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર ઉતરે છે. ૧૫. પૂર્વે કહેલા (સૌધર્મેન્દ્રના આયુધ) વજથી અધિક શક્તિ, વૈભવ અને શોભાવાળા શૂલ નામના શસને ઈશાને હાથમાં ધારણ કરે છે, જે શત્રુઓના મનમાં સાક્ષાત ફૂલની સમાન ખેંચે છે. ૯૧૬. (સૌધર્મેદ્રના) અરાવણથી અધિક બલવાન વૃષભનું (દેવ) વાહન આ ઈશાનેન્દ્રને હોય છે કે જે સ્વામીને બહાર જવાની ઈચ્છા થાય ત્યારે વૃષભ થઈને તૈયાર રહે છે. ૯૧૭. તમસ્કાયના દેવતાએ આ ઈશાનેન્દ્રને વશ હોય છે. તેમના બે પ્રકારનું છે. ૧. સ્વાભાવિક અને ૨. દિવ્યપ્રભાવથી થયેલું. તેમાંથી ઈશાનેન્દ્ર અંધકારને કરવા ઈચ્છે ત્યારે પર્ષદાના ક્રમથી આભિયોગિક દેવતાઓને જણાવે છે, તે આભિયોગિક દેવતાઓ તમસ્કાયના દેવતાઓને આદેશ કરે છે. તેથી પોતાના સ્વામીની આજ્ઞાથી તે તમસ્કાયિક દેવે અંધકારને વિકુવે છે. બીજા પણ ચારે પ્રકારના દેવતાઓ ૧. કીડા, ૨. રતિક્રિયા, ૩. શત્રુને ભરમાવો અને ૪. ગેય વસ્તુઓને છૂપાવવી–આવા કારણેથી અંધકારને વિકુવે છે. ૯૧૮-૯૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy