________________
ઈશાનેન્દ્રના લેકપાલ
303
विकुर्वणाशक्तिरपि, स्यादस्य वज्रपाणिवत् । सर्वत्र सातिरेकत्वं, किंतु भाव्यं विवेकिमिः ॥ ९२२ ॥ चत्वारोऽस्य लोकपालास्तत्रेशानावतंसकात् । असंख्येयसहस्राणां, योजनानामतिक्रमे ।। ९२३ ॥ प्राच्यां विमानं सुमनोऽभिधानं सोमदिपतेः । विमानं सर्वतोभद्रं, याम्यां यमहरित्पतेः ॥ ९२४ ॥ अपरस्यां च वरुणविमानं वल्गुनामकम् । विमानं वैश्रमणस्योत्तरस्यां स्यात्सुवल्गुकम् ॥ ९२५ ॥ सौधर्मशानवच्चैवं, स्वर्गेषु निखिलेष्वपि । स्वेन्द्रावतंसकाल्लोकपालावासाश्चतुर्दिशम् ॥ ९२६ ॥ "कप्पस्स अंतपयरे नियकप्पवडिंसया विमाणाओ। इंदनिवासा तेसिं चउद्दिसिं लोगपालाणं ॥ ९२७ ॥" अग्रेतनानामप्योजयुजामेवं बिडोजसाम् । तृतीयतुर्ययोर्वाच्यो, व्यत्ययो लोकपालयोः ॥ ९२८ ॥ यथा तृतीयेन्द्रस्यैते, क्रमात्सौधर्मराजवत् ।
चतुर्थन्द्रस्य चेशान-सुरेन्द्रस्येव ते क्रमात् ॥ ९२९ ॥ ઈશાનેન્દ્રની વિકુવણ શક્તિ પણ સૌધર્મેદ્રની જેમ હોય છે. છતાં દરેક ઠેકાણે વિવેકી પુરુષોએ સૌધર્મેન્દ્ર કરતાં અહિ કંઈક અધિકપણું સમજી લેવું. ૯૨૨.
આ (ઈશાનેદ્ર)ના ચાર કપાલે છે. તેમાં ઈશાનાવતંસક વિમાનથી અસંખ્યાતા હજાર યોજન દૂર પૂર્વ દિશામાં સેમ દિક્પાલનું સુમન, દક્ષિણ દિશામાં યમ દિક્પાલનું સર્વતોભદ્ર, પશ્ચિમ દિશામાં વરુણ દિક્પાલનું વઘુ, અને ઉત્તર દિશામાં વૈશ્રમણ દિક્પાલનું સુવર્લ્સ નામનું વિમાન છે. ૯૨૩–૯૨૫.
સૌધર્મ અને ઈશાન દેવલોકની જેમ દરેક સ્વર્ગમાં પોત-પોતાના ઈન્દ્રાવત સક विभानथी यारे हिशामा ४पासना मापासे। छ. ६२६.
युछे
દરેક દેવલોકના છેલ્લા પ્રતરમાં પોત-પોતાના નામના કપાવત'સક વિમાને – ઈન્દ્ર- નિવાસો હોય છે અને તેની ચારે દિશામાં ઈન્દ્રના લોકપાલના વિમાનો હોય છે. ૯૨૭.
આગળના શક્તિ શાળી, ઈન્દ્રમહારાજાના ત્રીજા અને ચોથા લોકપાલમાં વ્યત્યય છે. જેમકે – ત્રીજા ઈન્દ્રના લેકપાલ સૌધર્મ ઈન્દ્રની જેમ સમજવા અને ચોથા ઈન્દ્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org