SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ક્ષેત્રલોક-સગ ૨૬ एवमुद्घोषयामासुस्तामलिस्तापसाधमः । धूत्तॊ मृत्तॊ दम्भ इव, पश्यतैव विडम्व्यते ॥ ८७६ ॥ ईशानेन्द्रतयोत्पन्नोऽप्यसो नः किं करिष्यति ? । पुरतोऽस्माकमीशानः, किमसौ तापसत्रुवः ? ॥ ८७७ ॥ असुरैः क्रियमाणां स्वस्वामिदेहकदर्थनाम् । दृष्ट्वेशानसुरा रुष्टाः, स्वामिने तदजिज्ञपन् ॥ ८७८ ॥ ईशानेन्द्रोऽप्युपपातशय्यावस्थित एव ताम् । વિક્સાવધાની, દશાવરથરીયા | ૮૭૬ છે. तस्य दिव्यप्रभावेण, बलि चञ्चाभितोऽभवत् ।। कीर्णाङ्गारेव तप्तायःशिलामयीच दुस्सहा ॥ ८८० ॥ असुरास्तेऽथ दवथुव्यथार्ताः स्थातुमक्षमाः । मीना इव स्थले दीनाः, कृच्छात्कण्ठगतासवः ॥ ८८१ ॥ इतस्ततः प्रधावन्तः, कान्दिशीकाः सुरेश्वरम् । સંમય ક્ષમયામાગુચ્છદમૃતસા: || ૮૮૨ | स्वामिन्नज्ञानतोऽस्माभिरपराद्धोऽसि दुदृशैः । नैवं पुनः करिष्यामः, क्षमस्व स्मस्तवानुगाः ॥ ८८३ ॥ તામલિ તાપસ ધૂત્ત છે, સાક્ષાત્ દંભની મૂર્તિ છે. જુઓ આ પ્રમાણે વિડંબણા કરાવાય છે. ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલે પણ આ અમારું શું કરશે? અધમ તાપસ અમારી સામે શું વિસાતમાં છે? અસુર દેવે વડે પિતાના સ્વામીના (પૂર્વ) દેહની કદર્થના થતી જોઈને, રુષ્ટ એવા ઈશાન દેવતાઓએ પોતાના સ્વામીને જણાવ્યું. ઉપપાત શય્યામાં જ રહેલા ઈશાને જે તે બલિચંચા સજધાનીને ક્રોધિત દષ્ટિવડે જોઈ અને ઈશાનેન્દ્રના દિવ્ય પ્રભાવથી ચારે બાજુથી બલિચંચાનગરી અંગારા પથરાયેલા હોય તેવી અથવા તે તપેલા લેઢાની શીલા જેવી દુસહ બની ગઈ. દાહની પીડાથી દુઃખી થયેલા તે અસુરદેવે ત્યાં રહેવા માટે અસમર્થ બની ગયા. સ્થળ ઉપરની માછલીની જેમ દીન બની ગયેલા એવા તેઓના પ્રાણ કંઠે આવી ગયા. ચારે તરફ ભયભીત બનીને આમતેમ દોડતા બધા અસુરો ભેગા થઈને ઈશાનેન્દ્રને સાષ્ટાંગ પ્રણામ કરીને તેમની ક્ષમા માંગી. હે સ્વામિન્ ! દુષ્ટ દષ્ટિવાળા એવા અમારા વડે અજ્ઞાનથી આપશ્રીને આવો અપરાધ થયો છે. હવે ફરી આવું નહિ કરીએ, ક્ષમા કરે, અમે આપશ્રીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy