SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનેન્દ્રને પૂર્વભવ ૩૭૫ देवाङ्गना अपि प्राणप्रिय प्रेमदृशैकशः । ચિત્તવા નિતાં જાન્ત!, નિમાત્રા નિમાય છે ૮૬૮ | मनाग मनोऽस्मासु कुर्यास्तपस्विन्नधुना यदि । भवेम तव किंकर्यस्तपःक्रीत्यो भवावधि ॥ ८६९ ॥ तामलिस्तु तद्वचोभिमरुद्भिरिव भूधरः । निश्चलस्तस्थिवांस्तूष्णी, ततस्तेऽगुर्यथास्पदम् ॥ ८७० ॥ ईशानेऽपि तदा देवाश्च्युतनाथास्तदर्थिनः । इन्द्रोपपातशय्यायामसकद्ददते दृशम् ॥ ८७१ ॥ पष्ठिं वर्षसहस्राणि, कृत्वा बालतपोऽद्भुतम् ।। मासयुग्ममनशनं, धृत्वा मृत्वा समाधिना ॥ ८७२ ॥ तत्रोपपातशय्यायां, तस्मिन् काले स तामलिः । ईशानेन्द्रतयोत्पन्नो, यावत्पर्याप्तिभागभूत् ॥ ८७३ ॥ बलिचश्चासुरास्तावद्, ज्ञात्वैतत्कुपिता भृशम् । तामलेयंत्र मृतकं, तत्रागत्यातिरोषतः ॥ ८७४ ॥ शुम्बेन बद्धा वामांहिं, निष्ठीवन्तो मुखेऽसकृत् । ताम्रलिप्त्यां भ्रमयन्तो, मृतकं तत्त्रिकादिषु ॥ ८७५ ॥ દિવ્યઋદ્ધિને વારંવાર દેખાડે છે. દેવાંગનાઓ પણ કહે છે કે હે પ્રાણપ્રિય! કઠોરતા છોડીને પ્રેમદષ્ટિથી અમારી તરફ એકવાર જુઓ ! જુઓ ! હે તપસ્વિન્! હમણાં અમારા ઉપર થોડુંક મન આપશો તે તમારા તપથી ખરીદાયેલી અમે જીવન પર્યત દાસીપણું સ્વીકારશું. પવનથી જેમ પર્વત ચલાયમાન ન થાય તેમ તેમના વચનથી પણ તામલી તાપસ નિશ્ચલ અને મૌન રહ્યા. તેથી તેઓ બધા પોત-પોતાના સ્થાને ગયા૮૬૪-૮૭૦. આ તરફ ઈશાન દેવકના દેવો પણ પિતાના નાથનું ચ્યવન થવાથી નાથની ઈરછાવાળા ઈન્દ્રની ઉપપાત શય્યામાં વારંવાર દૃષ્ટિ કરે છે. ત્યારે તે કાળે તે તામલિ તાપસ સાઈઠ હજાર વર્ષને અદ્દભુત બાલ તપ કરીને બે માસનું અનશન ધારીને સમાધિપૂર્વક મરીને ઈશાનેન્દ્રની ઉપપાત શય્યામાં ઈશાન ઈદ્ર તરીકે ઉત્પન્ન થયો. અને પર્યાપ્તિઓ પૂર્ણ કરી. ૮૭૧-૮૭૩. તે સમયે બલિચંચાના અસુર દેવતાઓ તામલિને ઈશાનેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેલા જાણને અત્યંત ક્રોધિત થયા. અને જ્યાં તામલિનું મડદું હતું ત્યાં આવીને અતિરાષપૂર્વક શુમ્બથી ડાબા પગને બાંધીને વારંવાર થુંક્તા એવા તેઓએ તે મડદાને તામલિપ્તીપુરીના “ચેરા ચેટામાં ફેરવ્ય, અને આ પ્રમાણે ઉદષણ કરી કે આ અધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy